ખીચું (Khichu Recipe In Gujarati)

#CB9
ખીચું
સૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય..
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9
ખીચું
સૌરાષ્ટ્રમાં ખીચું કહેવાય.. વડોદરા માં પાપડી નો લોટ... ગરમાગરમ ખીચું ખાવાનું મન દરેક ને થાય.. એમાં સીંગતેલ અને મેથી નો મસાલો ઉમેરી ખાવા થી મોજ પડી જાય..
રાંધવાની સૂચનાઓ
- 1
કોઈ પણ તપેલીમાં લોટ ભરી લો..જેટલો લોટ થાય એનું ત્રણ ગણું પાણી લઈ એક મોટાં જાડા તળિયા વાળા તપેલાં માં પાણી ઉકળવા મુકો ઉકળવા લાગે એટલે તેમાં મરચા વાટીને, મીઠું, જીરું અને તલ,અજમો નાખી ઉકળવા દો.. બરાબર ઉકળે એટલે તેમાં ખારો નાખી ને 1/2 પાણી એક વાસણમાં કાઢી લો..
- 2
હવે લોટ ધીરે ધીરે ઉમેરો અને તેને વેલણથી બરાબર મિક્સ કરો હવે સાઈડ માં રાખેલ પાણી ધીમે ધીમે ઉમેરતા જાવ એટલે ગઠ્ઠા ન પડે.. બરાબર વેલણથી મિક્સ કરો અને ગેસ ધીમો કરી નીચે લોઢી મુકી. 1/2 કલાક માટે ઢાંકીને બફાવા દો...
- 3
હવે ગેસ બંધ કરી ગરમાગરમ ખીચું સીંગતેલ અને મેથી નો મસાલો નાખી ને પીરસો..
Similar Recipes
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#week9ખીચું એટલે પાપડી નો લોટ..ગુજરાત માં પ્રખ્યાત.. Sangita Vyas -
પાપડી નો લોટ (ખીચું) (Khichu Recipe In Gujarati)
#trend4 શિયાળા ની ઠંડી ની મોસમ માં ખાવા માટે ગરમાં ગરમ ચટાકેદાર પાપડીનો લોટ એટલે કે ખીચું. સુરત ની સ્ટાઇલ માં પાપડી નો લોટ (ખીચું) Jayshree Chotalia -
ખીચું(khichu recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ2#ફ્લૉર/લોટગરમ ગરમ ખીચું મળે તો બીજું શું જોઈએ?પણ જો પરફેક્ટ બનાવવામાં આવે તો.. Daxita Shah -
લીલું ખીચું (Green Khichu Recipe In Gujarati)
ગરમાગરમ ખીચું અને ઠંડી ની મસ્ત મોસમ. લીલુંછમ #CB9 Bina Samir Telivala -
-
ખીચું(Khichu Recipe in Gujarati)
#trend4ખીચું એ ગુજરાતી સ્ટ્રીટ ફૂડ માની એક વાનગી છે જે ખૂબ ફટાફટ બની જતું હોવાથી ક્યારેક નાસ્તા તરીકે ખવાય છે ને વળી નવરાત્રી ના ગરબા કર્યા પછી મિત્રો બધા સાથે ખીચું ખાવા જતા હોય છે.. પાપડી નો લોટ પણ કહી શકાય એવું આ ખીચું પાપડી બનાવી એ ત્યારે પણ એકબીજા સાથે વેહચી ને ખાવા ની મજા આવે છે.. અથાણાં નો મસાલો અને શીંગ તેલ રેડી ને ખાવાથી આ ખીચું ખૂબ મજેદાર લાગે છે.. Neeti Patel -
ખીચું (khichu recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ/લોટખીચું સવારે અથવા સાંજે ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે તેમ જ પચવામાં પણ ખૂબ હલકું છે. Ami Gorakhiya -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#trend4અચાનક કંઈક તીખું ચટપટું ખાવા નું મન થાય તો ખીચું એક ફટાફટ બનતી વાનગી છે. ખીચું ઘણી બધી રીતે બને છે. ચણા, ઘઉં, જુવાર નાં લોટ માં થી બને છે. આજે આપણે ચોખા ના લોટ માંથી બનાવીશું. Reshma Tailor -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9#Week9છપ્પન ભોગ રેસિપી ઘઉં ના લોટ નું ખીચું , મકાઈ ના લોટ નું ખીચું , બાજરી ના લોટ નું ખીચું વગેરે ઘણા અલગ અલગ લોટ માંથી ખીચું બનાવવા માં આવે છે .મેં ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે .આ વાનગી ગુજરાતી ઘરો માં બનતી હોય છે .સવારે કે સાંજે નાસ્તા માં બનાવી ને સર્વ કરી શકાય છે . Rekha Ramchandani -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9અત્યારે પાપડી બનાવાની સીઝન, લીલાં લસણ, મકાઈ, જુવાર, ચોખાની પાપડી બનાવાય અને આ સીઝન નો ગરમા ગરમ લોટ ખાવાની મઝા પડે Bina Talati -
ખીચું(Khichu recipe in Gujarati)
#GA4#week4#Gujarati#cookpadguj#cookpadIndia જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં મળે ખીચું...બીજા દેશોમાં ખીચું એ ગુજરાતી ની ઓળખ બની ગઈ છે. કમોદ ની કણકી નાં લોટ માં થી તૈયાર થતું ખીચું એકદમ સ્વાદિષ્ટ લાગે છે, આ એક ઝટપટ તૈયાર થતી વાનગી છે. Shweta Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 Week-9 ખીચું ગુજરાત નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. આ એક સામાન્ય વાનગી જે ગુજરાતી ઘરો માં બનતી જ હોય છે.આજે મે ગ્રીન ખીચું બનાવ્યું છે. લીલા મસાલા વાળુ ખીચું, ઉપર તેલ અને મેથી નો મસાલો નાખી સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ અને દસ જ મિનિટ માં બનતી વાનગી છે. સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજે નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#SFઆજે મે ગુજરાત નું ફેમસ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે અને એને ડોનટ્સ ના સેપ માં સર્વ કરેયું છે hetal shah -
ખીચું(Khichu recipe in Gujarati)
#trend4#week4ખીચું પણ ગુજરાતીઓના ફેવરીટ નાસ્તો છે. તેને પાપડીનો લોટ પણ કહેવામાં આવે છે શિયાળામાં સવારમાં નાસ્તામાં ગરમાગરમ ખીચું મળી જાય તો ગુજરાતીઓને નાસ્તો કરવાનો જલસો પડી જાય. Dimple prajapati -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું ઘઉં ના લોટ નું, ચણા ના લોટ નું પણ બને છે. પણ ચોખા ના લોટ નું ખીચું ખુબ જ યુમ્મી લાગે છે Dhara Jani -
ગ્રીન મસાલા ખીચું (Green Masala Khichu Recipe in Gujarati)
ખીચું જે આપણે નોર્મલી બનાવતા હોઈએ છે એના કરતાં આ ખીચું સ્વાદ માં થોડું અલગ છે. લીલા મસાલા સાથે બનતું આ ખીચું સ્ટ્રોંગ ફ્લેવર્સ આપે છે. શિયાળા માં ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. Disha Prashant Chavda -
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9ખીચું એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી વાનગી છે. આ ખીચાને પાપડીના લોટ તરીકે પણ ઓળખાય છે. આ વાનગી ઝટપટ બની જાય છે, ખાવામાં healthy અને ટેસ્ટી છે.અમારા ઘરમાં આ ખીચુંને "ખિચી" કહેવાય છે. Vaishakhi Vyas -
ચોખાના લોટ નું ખીચું (Rice Flour Khichu Recipe In Gujarati)
ડિનર માં પણ ચાલે અને સ્નેક તરીકે ખાવું હોયતો પણ ઉત્તમ છે.સાથે અથાણાં નો મસાલો અને સીંગતેલ હોયએટલે મજ્જા પડી જાય . Sangita Vyas -
-
ખીચું(Khichu Recipe in Gujarati)
આમ તો પાપડી નો લોટ દરેકે દરેક વ્યક્તિને ભાવતો હોય છેપણ જો તેને સ્ટાર્ટર ના ફોર્મ માં રજૂ કરવામાં આવે નાના મોટા દરેકને તે ભાવે છેવ્યક્તિ એમ કહે કે મને પાપડી નો કે ખીચું નથી ભાવતો પણ જો તેની રીતે રજૂ કરવામાં આવે તો તે વ્યક્તિ સો ટકા ખાવા માટે લલચાય છેતમે પણ જો આ રીતે ખીચું બનાવશો તો તમે વારંવાર બનાવતા થઈ જશોઆ ખીચું મારી બેબી નું ફેવરિટ છે#trend4 Rachana Shah -
-
ગ્રીન ગાર્લિક ખીચું (Green Garlic Khichu recipe in gujarati)
#CB9#week9લગભગ દરેક ગુજરાતી ના ઘરમાં ખીચું બનતું હોય છે. શિયાળા ના દિવસો માં ગરમા ગરમ ખીચું ખાવાની મજા આવે છે. ખીચું અલગ અલગ અનાજ માંથી બનાવી શકાય છે. જેવા કે ઘઉં , મકાઈ, જુવાર અને મૂગ ની દાળ માંથી બનાવી શકાય છે. ખીચું ડીનર માં લઇ શકાય છે . તે પચવામાં ખૂબ જ સરળ છે.અહીં મેં ગ્રીન પેસ્ટ એડ કરીને ખીચું બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
જુવાર ચોખાનું ખીચું (Sorghum Riceflour Khichu Recipe In Gujarati)
રવિવારની વરસાદી ઋતુમાં ગરમાગરમ પૌષ્ટિક ખીચું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.....સાથે કાચું શીંગ તેલ અને અથાણાં નો મસાલો હોય પછી જલસો પડી જાય..😋 Sudha Banjara Vasani -
ખીચું (Khichu Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓ નુ ફેવરિટ ખીચુ (પાપડી નો લોટ)શિયાળામાં ગરમ ખીચુ ખાવાની ખૂબ મજા પડે છે. Velisha Dalwadi -
-
ખીચું (Khichu Recipe In Gujarati)
#CB9 ખીચુ એ એક ટેસ્ટી અને હળવો નાસ્તો છે જે શિયાળા મા દરેક ના ઘર મા બનતો હોય છે. Bhavini Kotak -
ખીચું (khichu recipie in Gujarati)
#trend4નાની નાની ભૂખ માટે ખીચું એ એક બેસ્ટ ઓપ્શન છે. સાંજ ના નાસ્તા માં જો ગરમા ગરમ ખીચું મળી જાય તો મજા જ પડી જાય. એમાં પણ મેથિયો મસાલો અને સીંગતેલ સાથે ખાવા ની મજા જ અલગ છે. Nilam Chotaliya
More Recipes
ટિપ્પણીઓ (9)