આખી મેથી મસાલા મરચાનુ અથાણું (Akhi Methi Masala Marcha Athanu Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
આખી મેથી મસાલા મરચાનુ અથાણું (Akhi Methi Masala Marcha Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લાંબા મોળા મરચાની લાંબી ચીરી કરી લેવી.અને પછી તેમાંથી બી કાઢી લેવા. અને તેના પસંદગી પ્રમાણે ના ટુકડા કરી લો.
- 2
પછી એક લોઢા ની તવિને ગેસ ઉપર મૂકી એમાં તેલ એડ કરવું. તેમાં રાઈ,જીરુ અને મેથી એડ કરવી. અને વઘાર થઈ જાય એટલે હિગ એડ કરી. સમારેલા મરચા એડ કરી દેવા.
- 3
પછી મરચા ને જરા ચમચા થી હલાવી ને બે મિનિટ માટે ઉપર ઢાંકણ ઢાંકી દેવું. અને જરા સીઝવા આવે એટલે તરત જ તેમાં મીઠું,હળદર,ધાણાજીરૂ અને લીંબુ એડ કરીને બરાબર મિક્ષ કરી લેવું. અને ગેસ બંધ કરી દેવો.
- 4
તૈયાર થયેલા મરચાને સર્વિંગ પ્લેટમાં કાઢી લેવા.
- 5
આ મરચા રોટલા રોટલી પરાઠા થેપલા અને પૂરી સાથે બહુ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા મરચા નું અથાણું (Vagharela Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1ખૂબ જ ટેસ્ટી બને છે આ મરચા તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકો છો થેપલા ફાફડા સાથે બહુ મસ્ત લાગે છે😋 Falguni Shah -
-
-
ટીંડોરાનું મેથી મસાલા અથાણું (Tindora Methi Masala Athanu Recipe
#EB#Week 4#અથાણાનો મસાલોકેરીની સીઝન આવે અને બધા અથાણા બનાવવાના શરૂ થાય એટલે મેથીનો મસાલો આખા વર્ષનો બનાવી લેવામાં આવે છે અને તે મેથીના મસાલા માંથી જ્યારે જરૂર પડે ત્યારે અલગ-અલગ અથાણામાં તથા અમુક ફરસાણ સાથે પણ ખાવામાં આવે છે.કાચી કેરીનું અથાણું ગુંદાનું અથાણું ટીંડોળા નું અથાણું તથા કાકડીનું અથાણું આ સંભાર સાથે બનાવવામાં આવે છે અને ઢોકળા ઢેબરા મુઠીયા સાથે તથા પૂરી સાથે ખાવામાં આવે છે મેં આજે ટીંડોળા નું અથાણું મેથી મસાલા સાથે બનાવ્યું છે. Jyoti Shah -
મરચા નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 અથાણા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .અથાણા વગર લંચ અધૂરું લાગે છે .કેરી નું અથાણું ,લીંબુ નું અથાણું , ગાજર નું અથાણું ,મરચા નું અથાણું વગેરે અથાણા બનાવવામાં આવે છે . Rekha Ramchandani -
મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
#WK1મરચા ગાજર નું રાઈ વાળુ અથાણું Jo Lly -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#cookpad Gujarati.#Masala Rice.સવારનો બનાવેલો રાઇસ હોય ,અને સાંજે વધી ગયો હોય ,તો સાંજે થેપલા કે ખાખરા સાથે ટેસ્ટી મસાલા ભાત બહુ જ સરસ લાગે છે.મેં આજે મસાલા ભાત બનાવ્યો છે Jyoti Shah -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WK1લીલા મરચા નું રાઈ વાળુ અથાણું Jo Lly -
મરચા અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#EBઅથાણા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો મિત્રો આજે મરચા નું તાજું અથાણું બનાવી અથાણા ની મજા જમવા સાથે માણીએ. Ranjan Kacha -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે. Juliben Dave -
લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WPલાલ મરચા નું ગોળ વાળું ગળ્યું અથાણું ખાવામાં કંઈ નવું અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
ફ્રાય મસાલા મરચાં (Fried Masala Marcha Recipe In Gujarati)
#SRJ#fri મસાલા મરચાંભાવનગરી ભોલર મરચા ગાંઠીયા સાથે ફ્રાય કરીને ઉપર મસાલો નાખીને ખાય છે.આ મરચા રોટલા અને ભાખરી સાથે પણ સરસ લાગે છે Jyoti Shah -
-
લાલ મરચાંનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1ગુજરાતી જમણ હોય એટલે અથાણા સાથે રાયતા મરચાં તો હોય જ. આ વાનગી ગુજરાતમાં આથેલા મરચા તરીકે પણ ઓળખાય છે. રાયતા મરચા બનાવવાની રીત ઘણી આસાન છે અને તે બનાવવામાં 10થી 15 મિનિટ કરતા વધુ સમય પણ નથી લાગતો. પરંતુ આ એક વાનગી એવી છે જે જમવામાં સાથે હોય તો જમવાની મજા ડબલ થઈ જશે.અત્યારે શિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ આવે છે તો તે મરચાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ Juliben Dave -
ગાજર મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gajar Marcha Instant Athanu Recipe In Gujarati)
#Winter special#cooksnapchallenge ગાજર મરચા નું અથાણું (ઇન્સ્ટન્ટ) Rita Gajjar -
મરચાંનું અથાણું (marcha athanu recipe in gujarati)
#સાઇડ જમવામાં સાથે મરચા હોય તો વધારે મજા આવે.પણ તીખા મરચા ખાઇ શકતા નથી, એટલે મોળા મરચાંનું અથાણું ઘરે જ બનાવું છું. Sonal Suva -
મસાલા કાચા કેળા જૈન (Masala Kacha Kela Jain Recipe In Gujarati)
#MRમસાલા કાચા કેળા ખીચડી સાથે રોટલી સાથે થેપલા સાથે સરસ લાગે છે Jyoti Shah -
લાલ મરચાનું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
#WK1#cookpadindia#cookpadgujaratiલાલ મરચા વગર નું ભોજન અધુરૂ ગણાય. લાલ મરચા માં રહેલ વિટામિન સી, ફ્લેવેનોએડ્સ, પોટેશિયમ ફાયદા કારક છે. લાલ મરચા માં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ છે જેનાથી શરીર બેક્ટેરિયાથી મુક્ત રહે છે. Ranjan Kacha -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
વઢવાણી મરચા (Vadhvani Marcha Recipe in Gujarati)
#KS2#Post 2Recipe નો 184.ઠંડીની સીઝનમાં મરચા ખાવાની ખૂબ મજા આવે છે અને અલગ અલગ જાતના મરચાનો આવે છે વઢવાણી ભાવનગરી ભુલર લાલ મરચા વગેરે વગેરે વગેરે સરવન્ટ વઢવાણી મરચા લાયો છે પણ જરા જુદા લાગે છે. Jyoti Shah -
લાલ મરચાં નું અથાણું જૈન (Red Chili Jain Pickle Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#SIDEDISH#TIFFIN#REDCHILI#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળાની ઋતુમાં લાલ જાડા મરચા ખુબ સરસ મળે છે. આ મરચાં નું અથાણું બનાવીને તેને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. મેં અહીં રાજસ્થાનમાં વધારે પડતો મસાલો ઍટલે કે લગભગ ભરેલા મરચા જેવું જ આ મરચાનું અથાણું બને છે. ખૂબ જ સરસ લાગે છે. તેને તમે ટ્રાવેલિંગમાં પણ થેપલા પૂરી વગેરે સાથે લઈ જઈ શકો છો. Shweta Shah -
લાલ મરચા નું ગળ્યું અથાણું (Lal Marcha Sweet Athanu Recipe In Gujarati)
#WK1#week1 ગળ્યા મરચા નું અથાણું Shital Jataniya -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
# winter recipe chellenge#WK1 ushma prakash mevada -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR4 : મેથી મસાલા ભાખરીરાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
રોજ જમવા માં શાક, દાળ, ચટણી, રાઇતું , હોય સાથે આથેલા મરચાં જમવા માં લિજ્જત વધારે છે. આ મરચાં રોટલી, ભાખરી, થેપલાં સાથે સરસ લાગે છે.#WK1 ..(આથેલા મરચાં) Rashmi Pomal -
લીંબુ લીલા મરચાં નું અથાણું (Limbu Lila Marcha Athanu Recipe In Gujarati)
રાઈના કુરિયા વાળુ લીંબુ લીલા મરચાં નું તાજુ અથાણુંરાઈવાળા લીલા મરચાં અને લીંબુ ના ખેલ તાજું અથાણું લગભગ ગુજરાતીઓના દરેક ઘરમાં બને છે મારા મમ્મી રાઈવાળા મરચા ખુબ જ સરસ બનાવે છે તેઓ પાસેથી હું આ રેસિપી શીખી છું. Aruna Bhanusali -
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
ગાજર મરચાં નું instant અથાણું Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15844479
ટિપ્પણીઓ (2)