ભરેલાં મરચાં ના ભજીયા Bharela Marcha na Bhjiya Reci In Gujarati

Heejal Pandya @HP_CookBook
ભરેલાં મરચાં ના ભજીયા Bharela Marcha na Bhjiya Reci In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ધોઈ ને વચ્ચે થી ચિરી કરી લો અને બીજા વાસણ માં ચણા નો લોટ,મીઠું,હળદર,બેકિંગ સોડા નાખી અને તેમાં પાણી નાખી ભજીયા નું ખીરું બનાવી લો
- 2
હવે બીજા વાસણ મા બાફેલા બટેકા લો તેને મેશ કરી તેમાં મરચું,મીઠું, હળદર, ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો
- 3
મરચા ની અંદર બટેકા નું સ્ટફિંગ ભરી ચણા ના ખીરા માં ડીપ કરી તળી લો ગરમ ગરમ મરચાં ના ભજીયા તૈયાર છે સોસ સાથે સર્વ કરો
Similar Recipes
-
-
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1#WK1 Rajvi Bhalodi -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટરકિચનચેલેન્જ#WK1 Harsha Solanki -
ભરેલાં મરચાં નાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#વિન્ટરકિચનચેલેન્જ Hemaxi Patel -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week1#Cookpadindia#CookpadgujaratiWinter રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winter kitchen challenge#WK1 Varsha Karia I M Crazy About Cooking -
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ગોળ વારા મરચા નું અથાણું (Gol Vala Marcha Athanu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
-
બટાકા ભરેલાં મરચાં નાં ભજીયા (Potato Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WinterKitchenChallenge#ભરેલાંમરચાનાંભજીયાબટાકા ભરેલાં મરચા નાં ભજીયા Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15844102
ટિપ્પણીઓ (4)