કુર કુરા ફારા(crispy Fara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા રાંધેલો ભાત લો તેમાં ચોખા નો લોટ નાખો પછી તેમાં મીઠું,જીરૂ, અજમો નાખી થોડું પાણી નાખી કણક બાંધો પછી તેના લાંબા આકાર ના લુવા બનાવો
- 2
પછી એક પેન માં તેલ ગરમ કરો તેમાં જીરૂ નો વઘાર કરો તેમાં હિંગ નાખી ફારા નાખો થોડી વાર બફાવા મૂકો પછી ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુરકુરા ફરા છત્તીસગઢ ફેમસ (Crispy Farra Chattisgarh Famous Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ Juliben Dave -
-
-
કુરકુરા ફરા (Crispy Farra Recipe In Gujarati)
#CRC#CHHATTISGADH RECIPE CHALLENGE#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
-
ફરા (Farra Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ નો ફેમસ નાસ્તો એટલે ફરા..બનાવવો બહુ જ સહેલો છે..ઓછા ingridents અને મસાલા સાથેબનતો આ નાસ્તો બહુ જ પૌષ્ટિક છે..બધાને ભાવે એવો છે.. Sangita Vyas -
-
-
-
કુરમુરા ફરા (Kurmura Fara recipe in Gujarati) (Jain)
#CRC#chhattisgarh#healthy#breakfast#quick_recipe#rice#CookpadIndia#cookpadindia Shweta Shah -
-
ફરા
#RB4# CRC#cookpad_guj#cookpadindiaભારત અનેક રાજ્યો સહિત નો એક વિશાળ દેશ છે અને એ જ કારણ છે કે ભારતીય ભોજન માં પારંપરિક અને પ્રાંતિય ભોજન ની વિવિધતા છે. વડી ભારતીય ભોજન માં ધાર્મિકતા ની પણ ઘણી અસર જોવા મળે છે. "રાઈસ બાઉલ ઓફ ઇન્ડિયા" ના નામ થી ઓળખાતું છત્તીસગઢ માં પારંપરિક ખાનપાન અને સંસ્કૃતિ અગ્ર સ્થાને છે. છત્તીસગઢ ના ભોજન માં ચોખા અને ચોખા ના લોટ નો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ફરા પણ ચોખા ના લોટ થી બનતું એક સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે જે ત્યાંના પ્રચલિત નાસ્તા માનું એક છે. Deepa Rupani -
-
-
-
ફરા (Farra Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ ની આ રેસીપી આપણા ગુજરાતી ખીચા ને મળતી આવે છે ... બનાવવા ની રીત માં ફેરફાર છે પણ સ્વાદ લગભગ સરખો જ છે. ખુબ ઓછા તેલ માં ઝડપથી આ રેસિપી બને છે. Hetal Chirag Buch -
-
-
-
-
ચૌસેલા છત્તીસગઢ સ્પેશ્યલ (Chausela Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16203558
ટિપ્પણીઓ