બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot

બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉં નો જીણો લોટ
  2. ૧ કપઘઉં નો કરકરો લોટ
  3. ચમચા તેલ
  4. સ્વાદાનુસાર મીઠું
  5. જરૂર પ્રમાણે પાણી
  6. ૧ ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા ઘઉ નો જીણો અને કરકરો લોટ લો તેમાં મીઠું, અજમો,તેલ, પાણી ઉમેરી કડક લોટ બાંધવો થોડી વાર મૂકી રાખો

  2. 2

    પછી તેમાંથી નાના લુવા કરી ભાખરી વણી લો ગેસ પર તવી મૂકી ધીમા તાપે દબાવી ને શેકતા જાઓ

  3. 3

    ગરમ ગરમ અથાણાં સાથે બિસ્કીટ ભાખરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes