દૂધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને પાણી થી ધોઈ લેવી
- 2
દૂધી ની છાલ કાઢી ટુકડા કરી લેવા..
- 3
એક તપેલી માં દાળ અને દૂધી ના ટુકડા મિક્સ કરી પાણી ભરી.. સોડા નાખી કૂકર માં બાફવા મૂકી દો. 4 સીટી વગાડી દો
- 4
એક કડાઈ લો.. એમાં એક ચમચો તેલ નાખી ગરમ થાય એટલે તેમાં હિંગ, રાઈ, લીલા મરચાં, લીમડો અને હળદર નાખી તરત દાળ નાખી દો.. જરૂર મુજબ પાણી ઉમેરી બધો મસાલો ઉમેરો... લાલ મરચું, મીઠું, કોકમ, ધાણાજીરું, ગોળ, ખાંડ નાખી બરોબર હલાવી.. 10 મિનિટ ધીમા તાપે થવા દો.. પછી કોથમીર ઉમેરી દો છેલ્લે
- 5
તૈયાર છે દૂધી ચણા ની દાળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206977





ટિપ્પણીઓ (2)