રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગુંદા ના ડિટીયા કાઠી અને એક તપેલીમાં ધોઈ નાખો ત્યાર પછી છાશ અને પાણી નાખી તેને એક મોટી તપેલીમાં બાફી લો.બફાઈ ગયા પછી તેના ઠળિયા કાઢી લો.
- 2
ત્યારબાદ ચણાના લોટને એક વાસણમાં શેકી લો થોડો શેકાઈ જાય એટલે અને ઠર્યા પછી તેમાં બધા મસાલા, લીંબુ, ગરમ મસાલો અને તેલ ની મોણ બે ચમચી તેલ નાખી અને મસાલો બરાબર મિક્સ કરો અને ત્યારબાદ ગુંદા માં તે મસાલો દાબીને ભરી દો બધા જ ગુંદા ભરાઈ ગયા પછી તાસળા માં ત્રણ ચમચા તેલ મૂકી અને તે બધા ગુંદા નાખી તેને થોડા બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો તૈયાર છે ટેસ્ટી ભરેલા ગુંદા નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EBWeek 6ભરેલા કારેલાનું શાક Mital Bhavsar -
-
-
-
-
-
-
તુરીયા ટામેટા નું શાક (Turiya Tomato Shak Recipe In Gujarati)
#EB#Week 6તુરીયાનું ટામેટા વાળુ શાક shivangi antani -
-
-
-
-
-
-
-
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB 6# week 6સરગવો ડાયાબિટીસ અને સાંધાનો દુખાવો રહેતો હોય તેવા લોકો એ ખાવો જોઈએ. Sugna Dave -
-
તાજા ગાંઠિયા નું શાક
#શાકઇન્સ્ટન્ટ ગાંઠિયા નું શાક બનવાની રીત અહીંયા મે મૂકી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જલ્દી થી બની પણ જાય છે. ચોમાસા માં જ્યારે લીલોતરી ઓછી વાપરવી ગમે ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)
#EB#Week -6#cooksnap#Week -૨તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે. Dhara Jani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16220836
ટિપ્પણીઓ (2)