તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#EB
#Week -6
#cooksnap
#Week -૨
તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે.

તુરીયા સેવ નું શાક (Turiya Sev Shak Recipe In Gujarati)

#EB
#Week -6
#cooksnap
#Week -૨
તુરીયા સેવ નું ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ તુરીયા
  2. ૩ ટે.સ્પૂન તેલ
  3. ૧/૪રાઈ
  4. ૧/૪જીરું
  5. ચપટી હિંગ
  6. ૧ ટે.સ્પૂન લસણ ની પેસ્ટ
  7. તમોટો પ્યુરી
  8. ૨ ટે.સ્પૂન લાલ મરચા પાઉડર
  9. ૧ ટે.સ્પૂન હળદર
  10. ૧/૪ ટે.સ્પૂન જીરું પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧/૨ગરમ મસાલો
  13. પાણી જરૂર મુજબ
  14. ૧/૨ કપસેવ
  15. ૧ ટે.સ્પૂન દહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તુરીયા ની છાલ કાઢી લેવી...તેના પીસ કરી નાખવા...નાના ન કરવા

  2. 2

    હવે એક બાઉલ મા તેલ મૂકી તેમાં રઈ જીરું હિંગ એડ કરી તેમાં લસણ ની પેસ્ટ ટોમેટો પ્યુરી એડ કરી તેમાં મીઠું નાખી ચોળવો લેવું

  3. 3

    હવે તેમાં મસાલા માં લાલ મરચા પાઉડર,હળદર જીરું પાઉડર,ગરમ મસાલો મીઠું એડ કરી.ઉકાળો.હવે તેમાં તુરીયા એડ કરી ચોલ્વો.હવેજરુર મુજબ પાણી એડ કરી હલાવો...થોડું દહીં એડ કરી હલાવી લેવું

  4. 4

    હવે તેમાં સેવ એડ કરી હલાવો..આપડું યમ્મી ટેસ્ટી તુરીયા શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

ટિપ્પણીઓ

Similar Recipes