ગુલાબ અને બદામ ફલેવર લસ્સી (Gulab Badam Flavour Lassi Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
ગુલાબ અને બદામ ફલેવર લસ્સી (Gulab Badam Flavour Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં માં ખાંડ, રોઝ સીરપ, મલાઈ મિક્સ કરી વલોવવુ.
- 2
બરાબર મિક્સ કરવુ. ગ્લાસ માં બરફનો ભૂકો ઉમેરો પછી રોઝ સીરપ ગ્લાસ માં બધી બાજુ ફેલાવી લસ્સી ઉમેરો.
- 3
બદામ અને ચેરી થી ગારનીશ કરી ઠંડી ઠંડી મીઠી લસ્સી નો આનંદ માણો.
આ ગરમીમાં તમે પણ લસ્સી બનાવો અને ઠંડક નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરી ની સિઝન મા મારા ઘર મા અચૂક બનતુ પીણુ. અને મારા પપ્પા નુ ફેવરિટ.#cookpadindia Rupal Bhavsar -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી એક પૌષ્ટિક આહાર ઉનાળા માં બપોર ના જમણ પછી અને ઘરે બનાવેલી ખુબજ ઉત્તમ હોય.#AsahiKaseiIndia#nooil#Homemade#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
રોઝ ડ્રાયફ્રુટ લસ્સી (Rose Dryfruit Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
રોઝ ડ્રાયફ્રુટ લસ્સી (Rose Dryfruit Lassi Recipe In Gujarati)
#ChooseTocook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
પટિયાલા લસ્સી (Patiala Lassi Recipe In Gujarati)
#Patiala/Malai lassi#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SFહમણાં ઉનાળામાં ગરમીથી બચવા માટે રોઝ લસ્સી પીવાથી ખૂબ ઠંડક મળે છે.. ગુલાબ શરીર ને ઠંડક આપે સાથે દહીં પેટ ની ગરમી માટે અમૃત સમાન છે.. એમાં સાકર અને દ્રાક્ષ,બદામ તો ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
લસ્સી ઊનાળામાં ગુણકારી અને બઘાં ની ફેવરીટ. #cookpadgujarati #cookpadindia #sweet #lassi #roselassi #cool #healthy #summer #mothersday #rose Bela Doshi -
-
શાહી રોઝ લસ્સી વિથ આઈસ્ક્રીમ (Shahi Rosse Lassi With Icecream Recipe In Gujarati)
#GA4#Week9#Shahi rose lassi with icecream#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
રોઝ લસ્સી (Rose Lassi recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJગરમીમાં શરીરને ઠંડક પહોંચાડવા માટે કોલ્ડ ડ્રિન્કની જગ્યાએ લસ્સી ખૂબ જ ફાયદાકારક ડ્રિંક છે. એમાં કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફોરસ જેવા ઘણા બધા ન્યૂટ્રિએટ્સ મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો એનું સેવન ભોજન બાદ કરે છે પરંતુ ગરમીથી બચવા એને કોઇ પણ સમયે પી શકો છો.નમકીન તેમજ મીઠી બે પ્રકારની લસ્સી હોય છે. એ પણ અલગ અલગ ફ્લેવરની.મેં અહીં રોઝ લસ્સી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose lassi recipe in Gujarati)
#HRC#cookpadgujarati#cookpad હોળી - ધુળેટી નો તહેવાર આવે એટલે અમારા ઘરમાં ઠંડાઈ તો અચૂક બને. મેં આજે હોળીના તહેવારને સેલિબ્રેટ કરવા ઠંડાઈ રોઝ લસ્સી બનાવી છે. આ લસ્સી બનાવવી ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જો ઠંડાઈ નો મસાલો અને રોઝ સીરપ અવેલેબલ હોય તો આ સ્વાદિષ્ટ લસ્સી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16230817
ટિપ્પણીઓ (10)