મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ મુકી ને તેમા જીરુ અને લીમડો નાખી ને ડુંગળી અને ટામેટાં સાંતરી લેવા ત્યારબાદ તેમા મીઠું હળદર નાખી ને તેમા બટાકા ના ટુકડા કરી ને તેમા ઉમેરી દેવા અને મીક્ષ કરી ને તેમા ધાણા ભાજી નખી મસાલો તૈયાર કરવો
- 2
ત્યારબાદ સંભાર બનાવવા માટે બને દાળ ને બાફી નાખવી દાળ બાફવા મા બધા શાકભાજી અને 2 નંગ આખી ડુંગળી અને 8 10 મેથી ના દાણા નાખી ને બાફવી ત્યારબાદ તેલ ગરમ કરી ને તેમા એક ચમચો દાળ નાખી તેમા બધા મસાલા નાખી ને બરાબર મિક્સ કરી ને તેમા બધી દાળ ઉમેરી ને ઉપર સંભાર મસાલો નાખી ને ઉકાળી લો તેના પર ધાણા ભાજી નાખવવી
- 3
ત્યારબાદ ચટણી બનાવવા માટે એક દહીં મા મગફળી લીલુ નારિયેળ મીઠું મરચાં ધાણા ભાજી નાખી ને મીક્ષર મા પીસી નાખ્યા પછી તેલ ગરમ કરી રાઈ જીરુ અને લીમડા નો વઘાર કરી ને ચટણી પર નાખી દેવો
- 4
ત્યારબાદ નોનસ્ટિક પેન માં ઢોસા નુ પેપર ખીરૂ માથી રાઉન્ડ શેપ ના ચમચા ની મદદ થી બનાવી અને બટાકા ના મસાલા નારિયેળ ની ચટણી અને સંભાર સાથે સર્વ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recepie in Gujarati)
#સાઉથ મારા ખૂબ જ પ્રિય છે, મૈસુર મસાલા ઢોસા, ઢોસા મા સ્ટફ્ડ કરે અને સૂરતમા જેમ સાદા ઢોસા સંભાર , અને મૈસુર મસાલો (સબ્જી) સાથે આપે છે, અને એ મારી પ્રિય વાનગી એટલે મેં બનાવ્યા મૈસુર મસાલા ઢોસા આ ઢોસા ટેસ્ટ મા ખૂબ જ મસ્ત લાગે છે, આને ચટણી, સાભાર, કે એકલા પણ ખાઈ શકાય . Nidhi Desai -
-
-
-
-
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#WDHappy woman's Day..🌹🌹મારી બધીજ woman માટે છે. પણ special Ekta mam and cookpad team also Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ