ઢોકળા (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરા માં મીઠું અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી દો..
- 2
પછી વઘારીયુ લો. એમાં તેલ અને પાણી મિક્સ કરી ગરમ થાય એટલે ગેસ બંધ કરી એમાં સોડા ઉમેરી તરત ખીરા માં રેડી લો..
- 3
એક થાળી લો.. એમાં તેલ લગાવી 4 કે 5
ચમચા ખીરું ભરી લો.. એમાં મરી પાઉડર અને લાલ મરચું પાઉડર ભમરાવવી લો.. જેમાં બાફવા નું
છે એમાં
કાટો મૂકી પાણી ભરી એના પર થાળી મૂકી બંધ કરી 20 મિનિટ થવા દો.. - 4
20 મિનિટ પછી થાળી ઠંડી પડે એટલે
એમાં તેલ લગાવી ચાકુ વડે કાપા પાડી દો - 5
તબેશા થી નીકાળી લો..
- 6
તૈયાર છે ગરમ ગરમ ઢોકળા ચટણી સાથે સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16320567






ટિપ્પણીઓ