શેર કરો

ઘટકો

-----
-----
  1. 6-7પકોડી
  2. 1બાઉલ ખાંડવાળું મીઠું દહીં
  3. 1બાઉલ ખજૂર આમલીની મીંઢી ચટણી
  4. સંચર
  5. લાલ મરચું પાઉડર
  6. ચાટ મસાલો
  7. જીણી સેવ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

-----
  1. 1

    પકોડી મા કાણું પાડી પ્લેટ મા ગોઠવવી, પછી પકોડી મા પહેલા મીઠી ચટણી, પછી દહીં ભરવું પછી ઉપરથી સંચર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, સેવ અને કોથમીર ભભરાવી દેવી. દહીં પૂરી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes