શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મીનીટ
૨ વ્યક્તી
  1. ૨ નાની વાટકીચણા નો લોટ
  2. ૧ નાની વાટકીખાંડ
  3. ૧/૨ વાટકીઘી
  4. ૨-૩ ચમચી દૂધ
  5. ૨ ચમચીબદામ ની કતરણ
  6. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મીનીટ
  1. 1

    એક બાઉલમાં લોટ ચાળી લ્યો તેમાં બે ચમચી ગરમ ઘી અને ૨ થી ૩ ચમચી દૂધ નાખી ધાબો આપી ને પાંચ મીનીટ સુધી રેવા દો

  2. 2

    એક બાજુ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ધાબો દીધેલો લોટ નાખી ધીમા તાપે શેકો ગુલાબી લોટ થાય એટલે ગેસ બંધ કરી દો તપેલી માં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક તાર ની ચાસણી બનાવો અને ચણા ની સેકેલો લોટ આ ચાસણી માં નાખી હલાવી ને તેમાં ઇલાયચી પાઉડર નાખી હલાવી લો

  3. 3

    ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો ઉપર બદામ કતરણ નાખી ઠંડુ પડે એટલે મનગમતા પીસ કરી લો તૈયાર છે મોહનથાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes