શેર કરો

ઘટકો

1 કલાક
4વ્યક્તિ
  1. 500 ગ્રામચણા નો લોટ
  2. 300 ગ્રામદેશી ઘી
  3. 300 ગ્રામખાંડ
  4. 1વાટકી દૂધ
  5. કાજુ બદામ ની કતરણ
  6. એલચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૈા પ્રથમ એક કટોરી દૂધ મા બે ચમચા ઘી નાખી નવશેકું કરી ચણા ના લોટ મા મિક્સ કરો અને ધ્રાબો આપો.t1કલાક રેવા દો.

  2. 2

    હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ધ્રાંબો આપેલ લોટ ને સરસ ધીમા તાપે બદામી થી વધારે સેકો.

  3. 3

    હવે એક કઢાઈ માખાંડ ડૂબે એટલું પાણી નાખી હલાવી એક તાર થી થોડી વધારે એવી ચાસણી કરો.

  4. 4

    ચાસણી ઠરે એટલે તેમાં શેકેલો લોટ નાખી મિક્સ કરીને થોડી વાર પછી થાળી મા ઢાળી દો પછી ચોસલા પાડો અને ડ્રાય ફ્રુટ થી સજાવી. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes