રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ ચાળી લેવો.ત્યાર બાદ ધ્રાબો દેવા માટે ના ઘી અને દૂધ બંને ભેગા કરી ને નવશેકા ગરમ કરી ને તેને ચણા ના લોટ મા નાખી ને લોટ ને હાથે થી થોડો મિક્સ કરી ને તેને ૧૫ મિનિટ માટે દાબી દો.ત્યાર બાદ તેને ચોખા ચાળવા ની ચારણી થી ચાળી લો એટલે કંઇદાર લોટ તૈયાર થશે.
- 2
હવે એક કડાઈમાં ધીમા ગેસ પર ઘી ગરમ કરો અને તેમાં તૈયાર કરેલો લોટ નાખો.તેને સતત હલાવતા રહો.ધીમે ધીમે મિશ્રણ થોડુ હળવું થશે અને કલર પણ બદલાશે.હવે થોડો ગુલાબી કલર થઈ એટલે તેમાં દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી દૂધ બળી જાય.જ્યારે મિશ્રણ નો કલર ડાર્ક થઈ ને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે એક પેનમાં ખાંડ અને પાણી લો.થોડું ઉકળે એટલે તેમાં પાણી મા પલાળીલું કેસર નાખો.તેને ઉકાળી ને એક થી દોઢ તાર ની ચાસણી કરો.હવે આ ચાસણી ને શેકેલા મિશ્રણ મા ઉમેરો ને સતત હલાવતા રહો જ્યાં સુધી મિશ્રણ થોડું જાડું ન થાય ત્યાં સુધી.જ્યારે ચાસણી ઉમેરો ત્યારે મિશ્રણ સતપ જ હોવું જોઈ એ નહિતર મોહનથાળ કડક થઈ જશે.
- 4
હવે તેને એક ગ્રીસ કરેલા ટીન મા પાથરી દો.ત્યાર બાદ તેના ઉપર બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો અને થોડી તવેથા થી દબાવી દો જેથી તે ચોંટી જાય.થોડો ઠંડો થાય એટલે તેમાં કાપા પાડી લો.તેને એકદમ ઠંડો થતાં ચાર થી પાંચ કલાક થાય છે.તો તૈયાર છે મોહનથાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
-
-
-
-
-
કેસર મોહનથાળ (Kesar Mohanthal Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#DTR#sweet#traditional મોહનથાળ દિવાળીમાં બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. અહીં મેં માવા વગરનો એકદમ સોફ્ટ મોહનથાળ બનાવવાની રેસીપી શેર કરી છે . ચાસણી પરફેક્ટ બનશે તો જ મોહનથાળ સારો બનશે પરફેક્ટ માપ સાથે મોહનથાળ બનાવશો તો પરફેક્ટ ટેક્સચર મળશે.. મોહનથાળ એવી મીઠાઈ છે જે નાના બાળકોથી લઈને વડીલો ની ખૂબ જ ફેવરિટ મીઠાઈ છે. મોહનથાળમાં કેસર અને ઈલાયચી એડ કરવાથી મોહનથાળ નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. જો કેસર પ્યોર મળે તો તેનો કલર નેચરલ આવે છે. Parul Patel -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SJR#SFRમોહનથાળ એ એક જાણિતી મિઠાઇ છે, જે ભારતીય ઉપખંડના અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતી લોકોમાં પ્રિય અને વારતહેવારે બનાવવામાં આવતી મિષ્ટ વાનગીઓ પૈકીની એક છે. આ વાનગી ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવે છે. આ વાનગી બનાવવાની પદ્ધતિમાં જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે.ઉપર થી ખસખસ, ડ્રાય ફ્રુટ Ashlesha Vora -
-
કચ્છી મોહનથાળ
#ડીનર#પોસ્ટ4#cookpadindiaલોકડાઉન મા ખાવા નો કોઈ રુલ નથી રહ્યો. આંખો દિવસ ઘરે હોઈએ એટલે એટલું ફુલ ડીશ જમાતું પણ નથી. અને પાછા નાસ્તા તો ચાલુ જ હોય. રોજ તીખું જમી જમી ને ગળ્યું ખાવાનું મન થયું હતું. તો વિચાર્યું સાંજે હેવી નાસ્તો થઇ ગયો છે તો રાત્રે કંઈક સ્વીટ બનાવી ને ખાઈ લઈએ. દેશી ગુજરાતી સ્વીટ અમારા ઘરે બધા ને બઉ ભાવે. એમાં પણ કચ્છી મોહનથાળ નામ આવે એટલે જ બધા na મોં મા પાણી આવી જાય. બધા નો પ્રિય અને એટલો જ સરળ. ચાલો મારી રીત પ્રમાણે બનાવીએ મોહનથાળ. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેશીપી.#RB 20#Week 20#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
લાઇવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#LSR#SWEET#FUNCTIONS#લગ્નસરા#CHANA_NO_LOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
કોપરા પાક (રવા કોપરા ની બરફી) (Kopra Pak Recipe In Gujarati)
#trend 3 આ રેસિપી ખૂબ જ ઓછી સામગ્રી માંથી અને ઝટપટ બની જાય છે. Shailee Priyank Bhatt -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)