મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SGC
#cookpadindia
#cookpadgujarati
મોહનથાળ મોદક
Ekadantaya vakratundaya
Gauri tanaya dheemahi
Gajeshanaya bhalchandraya
Shree ganeshaya dheemahi..

મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)

#SGC
#cookpadindia
#cookpadgujarati
મોહનથાળ મોદક
Ekadantaya vakratundaya
Gauri tanaya dheemahi
Gajeshanaya bhalchandraya
Shree ganeshaya dheemahi..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટેબલ સ્પૂનચણાનો જાડો લોટ
  2. ૨.૫ ટેબલ સ્પૂન ઘી
  3. ૩ ટેબલસ્પૂનખાંડ
  4. ૧ ટીસ્પૂનદૂધ + ૧/૨ ટીસ્પૂન દૂધ ધાબુ દેવા
  5. ચપટીઇલાઈચી પાઉડર
  6. ૨ નંગપીસ્તા કતરણ
  7. ૧ નંગ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટ મા ખાડો કરી ચમચી ગરમ દૂધ & ૧ ટીસ્પૂન ગરમ ઘી લઇ ધાબુ દેવું...એને ૧૦ મિનિટ એમ જ રહેવા દેવું...& પછી ઘઉં ચારણી મા ઘસી ને ચાળી લો

  2. 2

    બાકી નું ઘી ગરમ કરવા મૂકો....એકદમ ગરમ થાય એટલે લોટ એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો... અને શેકાઈ જાય એટલે એમાં ૧ ટીસ્પૂન દૂધ નાંખવું.... કણી પડી ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો.... બીજી બાજુ ખાંડ મા પાણી નાંખી ચાશણી કરવા મૂકો.... દોઢ તારી ચાશણી થાય એટલે ગેસ બંધ કરી દો.... એમાં ઈલાયચી પાઉડર અને કેસર નાંખો...

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે એમાં ચાશણી મીક્ષ કરો અને ૧|૨કલાક એમ જ રહેવા દો...પછી મોદક મોલ્ડ મા નાંખો... ૪ થી ૫ કલાક પછી એને અનમોલ્ડ કરો... એના ઉપર બદામ પીસ્તા કતરણ ભભરાવો & સર્વિંગ ડીશ મા લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes