ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
લચકો મોહનથાળ
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ મા ખાડો કરી ૭ ચમચી ગરમ દૂધ & ૧|૨ કપ ગરમ ઘી લઇ ધાબુ દેવું...એને ૧૦ મિનિટ એમ જ રહેવા દેવું...& પછી ઘઉં ચારણી મા ઘસી ને ચાળી લો
- 2
બાકી નું ઘી ગરમ કરવા મૂકો....એકદમ ગરમ થાય એટલે લોટ એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો... અને શેકાઈ જાય એટલે એમાં દૂધ નાંખવું.... કણી પડી ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો.... બીજી બાજુ ખાંડ મા પાણી નાંખી ચાશણી કરવા મૂકો.... દોઢ તારી ચાશણી થાય એટલે ગેસ બંધ કરી દો.... એમાં ઇલાઇચિ પાઉડર, જાવંત્રી પાઉડર, જાયફળ નો ભૂકો અને કેસર નાંખો...
- 3
લોટ શેકાઈ જાય એટલે એમાં ચાશણી મીક્ષ કરો અને ૧|૨ કલાક એમ જ રહેવા દો....બધો સુકોમેવો નાંખો.... ત્યાર બાદ ૧ ટ્રે મા કે ડબ્બામાં ભરી દો.... જ્યારે મોહનથાળ ખાવો હોય ત્યારે માઇક્રોવેવમાં ૩૦ સેકન્ડ ગરમ કરી પ્રેમ થી લિજ્જત માણો
Top Search in
Similar Recipes
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#FamPost - 4મારી માઁ " મિઠાઇ ની મહારાણી" કહેવાતી.... એનો મોહનથાળ તો ખૂબ જ સ્વાદિષ્ટ બનતો... એ હંમેશાં મને કહેતી કે " ચક્તા મોહનથાળ પરફેક્ટ બનાવવો એ જેવાતેવા નું કામ નથી.... તું શીખી લે"..... પણ મને એ શીખવાની જરૂર નહોતી લાગતી... પણ સમય સમયે આપણાં ટેસ્ટ બદલાતા હોય છે... મને હવે મોહનકાકા બહુ ભાવે.... લીનીમાબેન professionally મિઠાઇ બનાવે છે ... તેમ છતાં તેમણે મને મોહનથાળ ની રેસીપી આપી... અને પહેલી જ વારમાં perfect ચકતા મોહનથાળ બન્યો.... પણ આજે ઢીલો મોહનથાળ બનાવ્યો છે Ketki Dave -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઢીલો મોહનથાળ મોટા brother ની વર્ષગાંઠ ઉપર કાયમ મોહનથાળ બનાવુ છું....તો આજે ૪ ડબ્બા ભર્યા..... ૧ પ્રભુજી માટે..... ૧ મોટા ભાઈ માટે..... ૧ ફાસ્ટ ફ્રેન્ડ માટે ૧ ડબ્બો મારો.... Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
Koun kaheta Hai BHAGVAN khate nahiBer Shabri ke jaise khilate nahin કેટલો ઉચ્ચ કક્ષા નો પ્રેમ..... 💕 પ્રભુ 🙏પર ૧ અડગ વિશ્વાસ....આપડે તો રહ્યા પામર માનવી... પણ હા .... કોઇ કોઇ વાર આપણને લાગે છે કે " પ્રભુ 🙏મારી સાથે છે" આ વખતે વસંત પંચમી પર પ્રભુ માટે કાંઇક અલગ બનાવવું હતુ.... મોહનથાળ બનાવવા ની ઇચ્છા થઇ... મારી માઁ હંમેશા કહેતી કે " ચક્તા મોહનથાળ " બનાવવો સરળ નથી.... શિખાઉ નું કામ નહીં..... તો challenge Accept..... ને પૂરા confidence .... પૂરી શ્રધ્ધા થી.... પ્રભુમય બની મોહનથાળ બનાવવા ની શરૂઆત કરી અને મોહનથાળ ક્યારે બની ગયો એની ખબર જ ના પડી.... અને પછી રાહ જોઇ રહી હતી કે ક્યારે સવાર પડે અને ક્યારે હું મારા પ્રભુજી ને કહું કે " પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા ".... Ketki Dave -
મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiમોહનથાળ મોદકEkadantaya vakratundaya Gauri tanaya dheemahiGajeshanaya bhalchandraya Shree ganeshaya dheemahi.. Ketki Dave -
સોફ્ટ હલવાસન (Soft Halwasan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોફ્ટ હલવાસન Ketki Dave -
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ 1000 Recipes Ke (Uske) siva...... Kuchh Yad Nahiiiiii....1000 Recipes Ke Sivaaaaaa Koi Bat Nahiiiiii........................................💃💃💃💃💃💃💃Hui... Hui....Hui... Mai..... MAST....💃...Mai MAST..... Aheeeeee MAST..... Tooooooooooo Now My 1000 th Recipe..... મેં પહેલેથી જ નક્કી કર્યુ હતુ કે મારી ૧૦૦૦ મી રેસીપી તો મોહનથાળ જ હશે💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃 Ketki Dave -
-
હલવાસન (Halwasan Recipe In Gujarati)
#DIWALI2021Post- 3HALWASAN Khane ko Mil Jaye ToTo Ye Lagta hai...Ke Jahaa Mil Gaya... Ke Jahaa Mil Gaya Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#WDTere Nam.... Hamne Kiya Hai...Cookpad Special Woman ye "Taz" LINIMABEN..... તમે મારા કૂકપેડ ના સ્પેશ્યલ વુમન છો...... મને બરાબર યાદ છે કે ગઇ અક્ષય તૃતિયા પર મને પ્રભુજી ને મોહનથાળ ધરાવવાની સખત ઈચ્છા થઇ.... અને મેં "મિઠાઈ ક્વીન" લીનીમાબેન પાસે એની રેસીપી માંગી.... હવે લીનીમાબેન ઓર્ડર થી મિઠાઈ બનાવે છે.... તેમ છતાં પણ તેમણે મને Secret tricks સાથે મોહનથાળ બનાવવા ની રેસીપી સમજાવી તેમજ રેસીપી લખીને પણ મોકલી..... Heartily ❤ Thanks Dear LINIMABEN For Everything....હું ખુશ નસીબ છું કે તમે મને મલ્યા... Ketki Dave -
કુકપેડ મોહનથાળ ડૉલ (Cookpad Mohanthal Doll Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiCookpad મોહનથાળ ડૉલ Ketki Dave -
બદામ અને અખરોટ નો શીરો (Almond Walnut Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબદામ & અખરોટ નો શીરો Ketki Dave -
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Sunday....મારા ત્યાં ૧૨ friends જમનારા હતા.... બધાની સ્પેશિયલ ફરમાઇશ..... તું જે બનાવીશ તે ખાઇ પાડિશુ પણ CHEF KETU નો મોહનિયો ( મોહનથાળ) તો જોઈએ જ જોઈએ ....I feel proud for that.... Ketki Dave -
દૂધપાક (Dudhpaak Recipe In Gujarati)
#DFT#cookpadindia#CookpadgujaratiPost 2દૂધપાક આજે કાળી ચૌદસ..... આજે દૂધપાક પૂરી & સાંજે અડદની દાળ ના વડા Ketki Dave -
લાઈવ મોહનથાળ (Live Mohanthal Recipe In Gujarati)
#DTRલગ્ન પ્રસંગમાં બનતો લાઈવ મોહનથાળ. (લચકો મોહનથાળ)દિવાળી સ્પેશ્યલ.Cooksnapoftheweek@Parul_25 Bina Samir Telivala -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી Ketki Dave -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#mrPost 7દૂઘપાકDOODHPAK Jo Mil Jaye Toooo To Ye Lagta Hai.....Ke Jahan Mil Gaya.... Ke Jahan Mil GayaEk Bhatke Huye Rahikoooo Carvan Mil Gayaaaaa....... થોડો ગરમ દૂધપાક ખાવા ની બહુ મઝા આવે છે.... તો.... ઠંડો દૂધપાક તો મૌજા હી મૌજા કરાવે છે Ketki Dave -
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
-
ગળ્યો ખીચડો (Sweet Khichdo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiગળ્યો ખીચડોYe UTTARAYAN Ka Jadu Hai MitvaaaaSWEETE KHICHADO Khana Hai MitvaSwad Me Jiske Kho Gaye... Diwane se Ho Gaye.....Nazar Wo Harsu Hai Mitva.... Ketki Dave -
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
-
લાઈવ મોહનથાળ
#ATW2#TheChefStoryગુજરાતી લગ્ન પ્રસંગ કે કોઈપણ તહેવારમાં મોહનથાળ બનતો હોય છે પણ લાઈવ ગરમા ગરમ મોહનથાળ ખાવાની મજા કંઈક ઓર જ હોય છે Pinal Patel -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15770791
ટિપ્પણીઓ (26)