રાંધવાની સૂચનાઓ
- 1
બે કલાક પલાળેલી ખીચડી મિક્સરમાં મિસ કરવી
- 2
ડુંગળી લસણ આદુ મરચા બધું ઝીણું ઝીણું સમારી લેવું દુધી ખુમણીથી છીણી લેવી
- 3
પલાળેલા મિશ્રણમાં મીઠું મરચું બધી વસ્તુ નાખી મિક્સ કરવું. ઉપર થોડું થોડું બધું શાકભાજી છાંટવું. અને પુડલા ઉતારવા.
- 4
તૈયાર છે ગરમા ગરમ ખીચડી ના પુડલા
Similar Recipes
-
-
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#વીક ૧#cooksnap challenge Rita Gajjar -
-
-
-
-
-
પાલક ખીચડી વિથ લહસુનિ તડકા
#ખીચડીસિમ્પલ ખીચડી ને પાલક મસાલા ને લહસુનિ તડકા સાથે એકદમ નવું રૂપ ... Kalpana Parmar -
-
-
-
હરિયાળી ખીચડી(haryali khichdi recipe in gujarati)
સાદી ખીચડી તો બધા ખાતા જ હોય છે પરંતુ આ એક હેલ્ધી વર્ઝન કરેલું છે. જો છોકરાઓ પાલક ના ખાતા હોય તોપણ ખીચડી ની સાથે સાથે ખાઈ લેશે ખુશી ખુશી અને તેમને ખબર પણ નહીં પડે. Hetal Prajapati -
-
-
-
-
-
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
-
-
-
-
મેંદુ વડા (Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા એક સાઉથ ની રેસીપી છે જેને સંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Bhavana Radheshyam sharma -
-
-
-
ખીચડી અને ઉટી
#પીળી#onerecipeonetreeખીચડી ઉટી એ મણિપુર ની પરંપરાગત ડીશ છે. એમાં ચોખા તુવેર દાળ ની વઘાર રેડેલી ખીચડી બનાવવા મા આવે છે અને જોડે વટાણા ની ઉટી પરોસવા મા આવે છે. Khyati Dhaval Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16486374
ટિપ્પણીઓ