રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને મિક્સ કરી પાણી વડે ધોઈ અને 15 મિનિટ પલાળી રાખવા શાકભાજીની ઝીણી કટકી કરી લેવી
- 2
પછી એક કુકર ગેસ ઉપર મૂકી ગેસ ચાલુ કરવો પછી તેની અંદર બે ચમચી ઘી મૂકી અને તેની અંદર રાઈ જીરું લાલ મરચું તમાલપત્ર તજ લવિંગ નાખી અને પછી લીલા મરચાં ચીર નાખી અને શાકભાજી નો વઘાર કરવો પછી થયેલી ખીચડી નાખી અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાંખવા પછી બે સીટી વગાડી 5 મિનીટ ધીમા ગેસે રાખી અને
- 3
પછી કુકર ઠરે એટલે એક બાઉલમાં કાઢી ઉપર કોથમીર લગાવી અને ગરમ ગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વઘારેલી ખીચડી વિથ વેજિટેબલ્સ એન્ડ પલ્સસ
#ભાત આજે મને વઘારેલી ખીચડી બનાવાની ઈચ્છા થઈ એટલે મેં ચારથી પાંચ જાતના કઠોળ અને ઘણા બધા શાકભાજી નાખીને હેલ્ધી ખીચડી બનાવી. જે અત્યારે આપણે બધા જ વિટામિન અને પ્રોટીન મળે એવું ખાવું જરૂરી છે. ઘણી બધી જાતના શાકભાજી, ચાર જાતની દાળ અને ૫ થી ૬ જાતના કઠોળ બધું જ આપણા શરીરમાં જાય અને બાળકોને પણ આ ખાવાથી ઘણું બધું હેલ્ધી રહે છે..... Kiran Solanki -
-
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (swaminarayan khichdi recipe in Gujarati)
#સુપરશેફ4"સ્વામિનારાયણ ખીચડી"આજે મેં બનાવી છે લોકલાડીલી સ્વામિનારાયણ ખીચડી...ખીચડી સામાન્ય રીતે દરેકને ત્યાં બનતી જ હોય છે. અલગ અલગ પ્રકાર ખીચડીના છે.પચવાનાં હળવી ને પાછા ભાતભાતના સંયોજન થી બનતી..લચકો પડતી , છુટી ,ઢીલી અલગ અલગ રૂપને રંગ.પાછી એટલી સરળ કે દરેક સાથે જમવામાં ભળે.ખીચડી -ઘી,ખીચડી-તેલ,ખીચડી-કઢી,ખીચડી-શાક, ખીચડી- દહીં છાશ વગેરે..અરે ખીચડીના અમુક ચાહકેા તો ખાચડી-ચા પણ ખાય....પણ આબધામાં ધી ને ખીચડીની દોસ્તી સાૈથી જામે હો....તપેલીના તળીયે જે ખીચડી ચોંટે ને એય ખાવાની મજા પડે...સ્વામિનારાયણ મંદિર જઈએ ત્યારે ભાગ્યે જ કાેઈ આ ખીચડી ને કઢીના પ્રસાદ વગર પાછુ ફરે.આ ખીચડી ખરેખર અદભૂત છે.. ન લસણ ડુંગળી.. પાછા સીઝન પ્રમાણેના દરેક શાકભાજી ને પાછા ઘી માં ખડા મસાલા ના વઘાર.,,અને એમા પણ ગેસ પર તપેલીમાં બેઠી ખીચડી બનાવો ને ઉપરથી ઘી.,,,,આવી જ સ્વાદિષ્ટ અને પૈાષ્ટિક ખીચડી મારી મિત્ર સોનલ પંચાલની રીતથી બનાવેલ છેહા, મેં ડુંગળી લસણનો ઉપયોગ કરેલો છેખૂબ આભાર મિત્ર 🙏 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
-
-
-
વેજિટેબલ ખીચડી (સ્વામિનારાયણ ખીચડી) (Vegetable Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડી Darshna Rajpara -
-
છૂટી ખીચડી ઓસાણ
#ga 4#Week 7છૂટી ખીચડી ઓસાણ ઇ દ્વારકા ના બ્રામણ ની પ્રખ્યાત વસ્તુ છે. Priyanka Raichura Radia -
વેજિટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
#goldenapron3.#week10#rice. હેલ્લો ફ્રેન્ડ આજે મે વેજિટેબલ ખીચડી બનાવી છે જેની રેસિપી તમારી સાથે શેર કરી છું. Sudha B Savani -
-
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiસ્વામિનારાયણ ખીચડી Ketki Dave -
-
-
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR1#week1#cookpad_gujarati#cookpadindiaસ્વામિનારાયણ ખીચડી એ મંદિર ના સામૈયા માં પ્રસાદ તરીકે પીરસાતી સાત્વિક ખીચડી છે એટલે કે તેમાં ડુંગળી, લસણ અને હિંગ નો ઉપયોગ થતો નથી. શાકભાજી થી ભરપૂર આ ખીચડી થોડી લચકદાર અને ઢીલી હોય છે. સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ એવી આ સાત્વિક ખીચડી આમ તો એકલી જ ભાવે એવી હોય છે પણ દહીં ,પાપડ, કઢી સાથે સારી લાગે છે. આમાં તમે તમારી પસંદ ના શાક ઉમેરી શકો છો. ઘણાં તેમાં ચણા ની દાળ પણ ઉમેરે છે. Deepa Rupani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10994474
ટિપ્પણીઓ