રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકામાં જુવારનો લોટ લેવો ત્યારબાદ તેમાં દહીં નાખવું મિક્સ કરો.
- 2
કાકડી અને ગાજર ને ખમણી લેવું સીમલા મરચા કાંદા બારીક સમારી લેવા લીલા મરચા ને ઝીણા સમારી લેવા. આદુ ને ક્રશ કરી લેવો
- 3
હવે આ બધા સમારેલા શાકભાજી જવાના લોટના ખીરામાં ઉમેરવું બરાબર મિક્સ કરી લેવું કાકડીમાં નેચરલ પાણી હોવાથી જોઈએ એ પ્રમાણે પાણી મિક્સ કરવું.
- 4
હવે લોટમાં બધા શાકભાજી ના ખી તેની અંદર લાલ મરચું થોડું મીઠું નાખવું અને હળદર નાંખવી જોઈએ તો જીરું નાખી શકો છો બધાને બરાબર મિક્સ કરી અને બેટરતૈયાર કરો.
- 5
નોન સ્ટિક તવો લેવો એને ગરમ થાય એટલે એક ચમચો ભરી ખીરું તવા પર સ્પ્રેડ કરો અને તેના ઉપર તલ ભભરાવવા અને જરૂરી લાલ મરચું ભભરાવો થોડી વાર થાય એટલે તેલ આગળ પાછળ લગાવો એને પલટાઉ અને એક મિનિટ પછી તેને ઉતારી લેવું આપણો ગરમ-ગરમ ઉત્તપા રેડી છે.
- 6
આવતો પાને તમે સોસ અને લીલી ચટણી સાથે પીરસો કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ પોટેટો (Chinese Potato Recipe In Gujarati)
ટેસ્ટી-ટેસ્ટીમારી બેબીનો બર્થ ડે છે એની માટે આ વાનગી બનાવી છે🥰🥳🎉 Falguni Shah -
ચીઝી વેજ. સેન્ડવીચ (cheesy veg.sandwich Recipe In Gujarati)
#goldenapron3#week16#bread popat madhuri -
-
-
-
હોમમેડ ચોકોપાઇ
#mcહેલો મિત્રો આજે મેં હોમમેડ choco pie બનાવી છે તે ખૂબ જ જલ્દીથી બની જાય તેવી રેસીપી છે અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી છે નાના બાળકોથી લઇ બધાને ભાવે તેવી રેસીપી છે આમ તો આ બહાર જેવી રેડીમેટ choco pie તો નથી પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે પણ આ ઘરે ટ્રાય કરીને બનાવી શકો છો મેં જો તમે મારી આ રેસિપી પસંદ આવે તો લાઈક કરજો Jagruti -
-
-
-
-
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો(immunity booster ukalo recipe in Gujarati)
#godenapron3#week23#kadha#pudina Mital Sagar -
-
-
-
-
-
-
પુડલા (Pudla recipe in Gujarati)
#trend#week.1.#post 1.રેસીપી નંબર 74.આજે મેં વેજીટેબલ પુડલા બનાવ્યા છે .અને તેના ઉપર ડેકોરેશન પીઝા જેવું કર્યું છે. જેથી પીઝા લાગે છે .વેજીટેબલ નાખીને બનાવ્યા છે .એટલે હેલ્ધી છે .સ્વાદમાં સરસ લાગે છે. Jyoti Shah -
More Recipes
ટિપ્પણીઓ