સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

શિયાળા માં શરદી તથા ઉધરસ માટે બહુ ફાયદાકારક છે.. આ ગોળી નાના મોટા બધા લઇ શકે.

સૂંઠ ની ગોળી (Sunth Goli Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

શિયાળા માં શરદી તથા ઉધરસ માટે બહુ ફાયદાકારક છે.. આ ગોળી નાના મોટા બધા લઇ શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૧ વાટકીસૂંઠ પાઉડર
  2. ૧/૨ વાટકીઘી
  3. ૧/૨ વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા સૂંઠ પાઉડર ચાળી લઇ તેમાં ઘી અને ગોળ સુધારી ઉમેરવો.

  2. 2

    હવે બધું બરાબર મિક્સ કરી લેવું.

  3. 3

    હવે નાની નાની ગોળીઓ બનાવી કાચ ની બોટલ માં ભરી લેવી.

  4. 4

    રોજ સવારે ૧ ગોળી નાના-મોટા ઘર ના બધા લોકો એ ખાવી.

  5. 5

    આ ગોળી શિયાળા માં શરદી ઉધરસ માટે બહુ ફાયદાકારક છે.

  6. 6

    નોંધ :- સ્વાદ અનુસાર ગોળ તથા ઘી ના માપ માં ફેરફાર કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes