મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપઘઉંનો લોટ
  2. 3/4 કપસોજી
  3. ૩ ચમચીતલ
  4. ૧/૨ કપગોળ
  5. શેકવા માટે તેલ
  6. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગોળ ને ઓગાળી જરૂરિયાત મુજબનું પાણી બનાવી લેવું.

  2. 2

    હવે ઘઉંનો લોટ,સોજી અને તલ નાખીને ગોળ વાળું પાણી,મીઠું નાખીને બરાબર મિક્ષ કરી બેટર બનાવી લો.૧૫-૨૦ મિનિટ મૂકી રાખો.

  3. 3

    હવે તેને ગેસ પર લોઢીમાં આ રીતે બેટર લઇ ફેલાવીને પુડલા પાડી દેવા અને તેલ નાખીને બંને બાજુ શેકી લેવા.અને પછી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes