ઓળો (Oro Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 1 નંગ મોટું રીંગણ
  2. 4લસણ ની કળી
  3. 1 નંગલીલું મરચું
  4. 2 નંગનાની ડુંગળી સમારી ને
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ચમચો તેલ
  7. ચપટીહીંગ
  8. 1/4 ચમચી હળદર
  9. 1/2 ચમચી ચમચી મરચું
  10. ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    1 મોટું રીંગણાં તેમાં કાપો પાડી ને તેલ લગાવી સેકી લો. પાણી મા મૂકી છાલ કાઢી લો.

  2. 2

    માવો થાય એટલે કડાઈ માં તેલ મૂકી હીંગ લસણ લીલું મરચું નાખી વઘારી લો. ડુંગળી લસણ નાખવા.

  3. 3

    પછી હળદર, મરચુ, ધાણાજીરું નાખી હલાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes