માવા મલાઈ શક્કરિયા હલવા (Mawa Malai Shakkariya Halwa Recipe In Gujarati)

Shital Jataniya @shital10
માવા મલાઈ શક્કરિયા હલવા (Mawa Malai Shakkariya Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં શક્કરિયા ને ધોઇ લૂછી તેમના કટકા કરી લેવા.
હવે એક કુકર માં આજુ બાજુ ઘી લગાવી તેમાં શક્કરિયા એડ કરી એક સીટી થવા દેવી.
હવે કુકર માંથી વરાળ નીકળી જાય પછી જ ખોલવું.
હવે તેમાંથી છાલ કાઢી ખમણી માં ખમણી લેવા જેથી કરીને તેમના રેશા ખમણી માં જ રહી જાય. - 2
હવે એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં ખમનેલાં શક્કરિયા એડ કરી બે મીનીટ સુધી સેકી તેમાં મલાઈ ખાંડ ને માવો એડ કરવો ને કીસમીસ એડ કરવી ને બધું સરસ મિક્સ થઈ જાય ને થીક થવા આવે એટલે આપણો હલવો તૈયાર.
- 3
તો આ રીતે રેડી છે આપણો મસ્ત માવા મલાઈ વારો શક્કરિયા નો હલવો.
તો હવે સૂકોમેવો છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
શક્કરિયા નો હલવો (Shakkariya Halwa Recipe In Gujarati)
આ ફરાળી વાનગી છે. તેમાં ધણા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે..બટાકા ની જગ્યાએ એનો ઉપિયોગ કરી શકાય છે.શક્કરિયા સુપાચ્ય અને તંદુરસ્તી વર્ધક છે. Varsha Dave -
-
શક્કરિયા નો આલુ શીરો (Shakkariya Potato Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
શક્કરિયા નો શીરો(Sweet potato Shiro Recipe in Gujarati)
#GA4#week11#sweet potato (શક્કરિયા)#શક્કરિયા નો શીરો Thakkar Hetal -
બીટ હલવા(Beet Halwa Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootઆજે મેં પોષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે Megha Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#HR (ઉપવાસ સ્પેશિયલ) Sneha Patel -
-
-
-
મલાઈ માવા પરાઠા (Malai Mava Paratha Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2આજે કઈક નવું બનાવાનું મન થયું જે સ્વીટ માં પણ ગણાય અને થોડું ખાવાથી stomach full ફિલિંગ આવે.. Sangita Vyas -
શક્કરિયા ની સૂકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)
ઉપવાસ સ્પેશિયલ..આ શાક સ્વીટ હોય છે એટલે આગળ પડતું મરચુંનાખીને બનાવું છું.સાથે દહીં હોય એટલે બહુસરસ લાગે છે. Sangita Vyas -
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
શક્કરિયા અને બટાકા નો શીરો (Shakkariya Bataka Sheera Recipe In Gujarati)
#FR#Mahashivratri special recipe Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811757
ટિપ્પણીઓ (4)