ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9

#FR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 લોકો માટે
  1. 5 નંગબટાકા બાફી ને
  2. 1 ચમચો તેલ
  3. ચમચીજીરું
  4. 1 કટકો આદુ ખમણી ને
  5. 2 નંગલીલા મરચાં સમારી ને
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1 ચમચીલીંબુ રસ
  8. સિંધવ મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગેસ ચાલુ કરી કડાઈ માં તેલ મૂકી જીરું નાખી દો અને બાફેલાં બટાકા ને સમારી લો.

  2. 2

    થયી જાય એટલે તેમાં બાફેલા બટાકા ઉમેરો હલાવો અને પછી જરાક કડક થાય એટલે ઉતારી લેવું. લીંબુ નાખો. લીંબુ હમેશાં ગેસ બંધ કરી પછી જ નાખવું બાકી કડવું થઇ જાય.

  3. 3

    તો બસ તૈયાર છે. ફરાળી બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
પર
https://youtube.com/channel/UCGqxZP1WJx7EZaAtU1i96fAFollow me on Instagram & you tube channel kirtana kitchen diaries
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes