રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરીંગણ
  2. 150 ગ્રામલીલી ડુંગળી
  3. 1ઝુડી લીલું લસણ
  4. 1 નંગટામેટું
  5. 2 નંગલીલા મરચાં
  6. 1 ટુકડોઆદુ
  7. 1/2 ચમચી જીરું
  8. 1/4 ચમચી હીંગ
  9. 5 ચમચીતેલ
  10. 1 ચમચીમીઠું
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીધાણાજીરુ
  13. 1/2 ચમચી હળદર
  14. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણનો ધોઈને કોરા કરીને ઉપર તેલ લગાવીને છરીથી ચાર,પાંચ કાપા કરીને ગેસ પર શેકી લો.

  2. 2

    ઉપરથી છાલ ઉતારીને મેશ કરી લો. લીલી ડુંગળી, લસણ સમારીને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું,હીંગ ઉમેરીને આદુ, મરચા,લસણની પેસ્ટ સાતળો ને ટામેટું સાતળો.

  3. 3

    રીંગણનો માવો ઉમેરો ને હવેજ કરી લો અને પછી ધાણાજીરુ ઉમેરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes