રાંધવાની સૂચનાઓ
- 1
રાજગીરા ના લોટ મા પાણી નાખી ને સેમી કઠણ લોટ બાન્ધી લેવુ,અને મસળી ને સરખા કરી લેવુ.
- 2
લોટ ના લુઆ પાડી અટામણ લઈ ને ગોલ વણી લેવુ,
- 3
તવા ગરમ કરી ને બન્ને બાજુ ગોલ્ડન ગુલાબી શેકી લેવુ, ફરારી શાક,દહી સાથે સર્વ કરવુ તૈયાર છે ઉપવાસ કે વ્રત મા ખવાય એવી રાજગીરા ની ભાખરી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
#વ્રત રેસીપી#નવરાત્રી ફરાળી રેસીપી#cookpad india#cookpad Gujarati Saroj Shah -
ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)
#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી) Trupti mankad -
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
ઘઉ ના લોટ ની ફ્લોરલ કેક
#સમર#મૉમ રેસીપી અકસર સમર મા બાલકો ઘરે હોય છે એમની ડિમાન્ડ અને છોટી છોટી ભૂખ , વિશેષ અવસર ને અનુકૂલ થાય એમના હેલ્ધી અને આકર્ષિત કરે માટે મે ઘઉ ના લોટ ની ફ્લોરલ ડિજાઈન ની કેક ઓવન અને બટર/ઘી વગર બનાવી છે જે સરલતા થી ઘરે બનાવી શકાય છે.દેખાવ મા ખુબ સરસ લાગે છે સાથે .આઈસીગ કે ડેકેરેશન ની જરુરત નથી પડતી Saroj Shah -
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
-
-
રાજગરા ના લોટ ની સેવ (Rajgira Flour Sev Recipe In Gujarati)
#ff2જન્માષ્ટમી માં ખાસ આ સેવ અમે ફરાળ માં ફરાળી ભેળ માટે બનાવીએ છે. આમાં બાફેલા બટાકા,શીંગદાણા તળેલા,બટાકા ની વેફર અથવા બટાકા નું છીણ તળેલી ,આંબલી ખજૂર ની ચટણી,ગ્રીન ચટણી નાંખીને સરસ ભેળ બને છે. અત્યારે મેં સેવ બનાવી છે. તો બનાવજો. ટ્રાઈ કરજો. Krishna Kholiya -
જાડા લોટ ની ભાખરી
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સાંજ નું વાળું ખીચડી શાક અને ભાખરી હોય છે.આ સાદું અને સુપાચ્ય તેમજ પોષ્ટિક વાળું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારક છે. Varsha Dave -
-
-
રાજગરા પનીર ના ફરાળી સ્ટફ પરાઠા (Rajgira Paneer Farali Stuffed Paratha Recipe In Gujarati)
#Cooksnap7 ગ્રામ પ્રોટીન રાજગરા માથી મળે છે.અને વિટામિન સી પણ મળે છે.આ વ્રત સિવાય પણ અઠવાડિયામાં એકવાર તો ખાવા જ જોઈ. Shah Prity Shah Prity -
પુઆ(ઘંઉ ના લોટ ની પુડી) (Pua Recipe In Gujarati)
#નોર્થ નૉર્થ ઈન્ડિયા મા સાતમ ની તિથિ મા સન્તાન સપ્તમી ના વ્રત કરી ને પુઆ બનાવી ને પુજા કરી ને ઉત્તમ સન્તાન માટે સાત પુડી ખાઈ ને વ્રત કરે છે આજે શુકલ પક્ષની સપ્તમી છે. મે પણ પુઆ બનાવી ને વ્રત ની ઉજવની કરી છે Saroj Shah -
ઘઉં ની કડક ભાખરી
મિત્રો આ કડક ભાખરી ચા ની સાથે ,શાક સાથે ખવાય છે પણ તેના પીઝા કરી ને પણ ખાઈ શકાય છે.ઘઉં નો લોટઅને રવો મીક્ષ કરી દુધ સાથે લોટ બાંધી ને ભાખરી બનાવીએ તો એકદમ કી્સપી બંને છે.અને ૧૫ દીવસ સારી રહે છે તો તમે બધા પણ બનાવજો.Apeksha Shah(Jain Recipes)
-
સાબુદાણા,બટાકા ની ખીચડી અને સીંગદાણા અને શિંગોડા ના લોટ નીફરાળી ખીચડી કઢી
#લોકડાઉન#પોસ્ટ-૨રામ નવમી માટે ફરાળી ખીચડી કઢી બનાવી છે. તો રેસીપી જોઈએ. Krishna Kholiya -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
સોફ્ટ ભાખરી (Soft Bhakri Recipe In Gujarati)
#CWTચરોતર પ્રદેશના માં ભાખરી એટલે તેલ મૂકી ને શેકેલા મોળા થેપલા..ઘણી જગ્યાએ જાડી કડક બિસ્કીટ જેવી બનાવેએને ભાખરી કહે..અમારી ભાખરી એટલે પોચી સોફ્ટ તેલ માં શેકેલી.. Sangita Vyas -
-
રાજીગરા ના લોટ ના થેપલા
#ઉપવાસશ્રાવણ મહીનો એટલે વ્રત,તપ,જપ,ઉપવાસ,ને કુષ્ણભાગવાન ના જન્મ નો મહીનો (જન્માષ્મી) ,ભગવાન શંકર ની પુજા, અઁચના,ભકિત,નો મહીનો લોકો આખા મહિના ના ઉપવાસ,વ્રત,કરે ને ભગવાન ને ભજવાનો મહીનો Minaxi Bhatt -
ઘઉં ના લોટ ની ગોળ વાલી મીઠી પુડી(પુઆ)
#શુકલ પક્ષ સપ્તમી સ્પેશીયલ# મીઠા પુઆ શુકલ પક્ષ ની સપ્તમી ના દિવસે ઉત્તમ સંતાન ની પ્રાપ્તિ અને સંતાન ની પ્રગતિ,સ્વાસ્થ માટે સૌભાગ્યવતી સ્ત્રિયા વ્રત કરે છે , પૌરાણિક કથા અનુસાર કંસ ના પ્રકોપ થી ત્રસ્ત માતા દેવકી ને સંતાન સપ્તમી ના વ્રત કરયા જેથી આનંદ કંદ શ્રીકૃષ્ણ ના જન્મ થયો હતો ,એ પરમ્પરા મુજબ હુ પણ આ વ્રત કરુ છુ, સાત પુઆ બ્રાહમણ ને ,સાત પુઆ પ્રસાદ મા અને સાત પુઆ હુ પોતે ગ્રહણ કરુ છુ..મે યહી પુઆ બનાવાની રીત બતાવુ છુ..જય શ્રી કૃષ્ણ.. Saroj Shah -
-
-
-
-
મેથી પિત્તોડ કઢી
#મધરઝડે#goldenapron#post10/આમ તો મમ્મી બધી જ રેસીપી સરસ હોય છે, પણ મારી મમ્મી પિત્તોડ કઢી ખુબજ સરસ બનાવે છે, અમે નાના હતા ત્યારે તો નામ ખબર નહીં હતું,પણ ધીરે ધીરે સમજણ પડી. જ્યારે તહેવારોમાં અમે બધા નોનવેજ થી કંટાળતાં તો આ વાનગી મમ્મી અચૂક બનાવતી. મેં અહીં મેથી ની ભાજી સમારીને સહેજ પોષ્ટીક બનાવવા પ્રયત્ન કર્યો છે. Safiya khan -
જુવાર ભાખરી (Sorghum Bhakhari recipe in Gujarati)
#ML જુવાર માં ફાઈબર, આયર્ન, પ્રોટીન,B complex ભરપૂર માત્રામાં હોય છે તેમજ ગ્લુટેન ફ્રી અને બ્લડ સુગરને નિયંત્રણ માં રાખે છે...દક્ષિણ ગુજરાત માં નિયમિત રીતે ભોજનમાં લેવાય છે તેમજ બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16953347
ટિપ્પણીઓ (3)