ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)

#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.
ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી)
ઢોકળી બટાકા નુ શાક/ ગળ્યા થેપલા (Dhokli Bataka Shak / Sweet Thepla Recipe In Gujarati)
#Fam (ફેમિલી સિક્રેટ રેસીપી કોન્ટેસ્ટ) આ રેસીપી મારા ફેમિલી ની ફેવરીટ રેસીપી છે.
ઢોકળી બટાકા નુ શાક/ગળ્યા થેપલા(ખમણ કાકડી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પહેલાં ગોળ ને બેથી ત્રણ કલાક પલાળી રાખો જરુર મુજબ પાણી ઉમેરી.
- 2
ગોળ બરોબર પાણી મા પલળી જાય એટલે એક કડાઈ મા ગોળ નુ પાણી ઉમેરી તેમા ઘી બે ચમચી નાખી સાથે તલ ઉમેરી પાણી ને ઉકળવા દો જરુર પડે તો પાણી ઉમેરવું. પાણી ઉકળવા લાગે એટલે તેમા ધઉં નો લોટ નાખી તેનુ ખીચુ ત્યાર કરી લેવુ ઠંડુ પડવા દેવું.બરોબર મસળી લેવુ.
- 3
હવે બાંધેલા લોટ ના નાના નાના લુવા પાડી લેવા તેના થેપલા વણી તેલ લગાવી શેકી લ્યો બધા.
- 4
એજ પ્રમાણે કડાઈ મા એક વાટકી ખાટી છાશ અને બે વાટકી પાણી ઉમેરી તેમા મીઠું જરુર મુજબ સાથે એક નાની ચમચી હળદર નાખી એક ચમચી તેલ નાખી પાણી ઉકળવા દો સાથે એક નાની ચમચી આદુ-મરચા ની પેસ્ટ નાખી પાણી ઉકળે એટલે તેમા એક વાટકી ચણા નો લોટ ઉમેરી બરોબર હલાવી તેનુ ખીચુ ત્યાર કરી લેવુ. એક થાળી માં તેલ લગાવી પાથરી ઠંડુ પડવા દેવું. પછી તેમા નાના નાના ચોરસ ટુકડા કરી લેવા.(ઢોકળી ત્યાર)
- 5
બટાકા ને બાફી લ્યો છાલ કાઢી તેના ટુકડા કરી લેવા એક બટાકા ને મસળી લેવુ..એજ કડાઈ મા થોડું પાણી ઉમેરી રાખો.
- 6
હવે એક મોટી કડાઈ મા તેલ સરખુ નાખી તેમા રાઈ-જીરુ-અજમો,લીમડાના પાન નાખી વઘાર કરો.સાથે હિગ,હળદર નાખી ખાટી છાશ અને જરુર મુજબ પાણી ઉમેરી ઉકળવા દો. તેમા મીઠું સ્વાદ મુજબ,ગોળ,આદુ-મરચા ની પેસ્ટ ઉમેરવી.
- 7
પાણી બરોબર ઉકળી જાય એટલે તેમા બાફેલા બટાકા સાથે મસળી રાખેલ બટાકા નો માવો અને ચણા ના લોટ ની ઢોકળી નાખી બરોબર હલાવી પાચ મિનીટ ઉકળવા દો. એક વઘારીયા મા તેલ મુકી તેમા લાલ મરચાં નાખી હલાવવું.શાક મા ઉમેરી સાથે ગરમ મસાલો અને ધાણાજીરુ પાઉડર નાખી બરોબર હલાવી બે મિનીટ ધીમાં તાપે ઉકળવા દો. કોથમીર જરુર મુજબ નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ બંધ કરી.ઉપર થી મોળું દહીં નાખી બરોબર હલાવવું.
- 8
સાથે ખમણ કાકડી બનાવી લો. (ખમણ કાકડી ની રેસીપી આગળ શેર કરેલ છે)
- 9
આ સાથે ફેમીલી રેસીપી શેર કરુ છું જે મારા ફેમિલી ના ફેવરીટ રેસીપી છે.
Similar Recipes
-
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
ગોળ વાળા ગળ્યા થેપલા
#પરાઠાથેપલાઆ થેપલા સાતમ ના તહેવાર માં ખાસ બને છે. પુરી પણ બને છે.અને 3,4 દિવસ સુધી સારા રહે છે . ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાય છે. થેપલા સાથે બટાકા નું શાક,અથાણું,સંભારો ખાઈ શકાય છે વિવિધ જાત ના થેપલા બને છે .તેમાંથી આ એક ગળ્યા થેપલા સૌ ના ભાવતા છે.ગોળ શરીર સારો છે.તો આ માટે પણ થેપલાં માં વાપરી શકાય.છે. Krishna Kholiya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ની દાળ ઢોકળી પરફેક્ટ જ હોય..વિક દરમિયાન દાળ ભાત શાક રોટલી ખાધા હોય એટલે બધાના ઘરે લગભગ શનિ રવિવારે દાળ ઢોકળી વધારે બનતી હોય..સાથે મસ્ત ઘી વાળા ભાત અને એ જ લોટ માં થી બનાવેલા થેપલા,પાપડ,કચુંબર, અથાણું અને ઠંડી છાશ... ખાવાની બહુ મજ્જા આવે.. Sangita Vyas -
ઢોકળીનું શાક (આથેલી)(Dhokli nu shak recipe in Gujarati)
#GA4#Week12#besan- આ શાક અમારા ઘર માં વર્ષો થી બનતું આવ્યું છે. પહેલા મારા દાદી અને હવે મારા મમ્મી ના હાથ ની સ્પેશ્યિલ ડીશ માં આ શાક આવે છે. ખાસ કરીને પૂરણપોળી સાથે આ શાક ખાવાની બહુ જ મજા આવે છે. જરૂર થી ટ્રાય કરજો બધા. Mauli Mankad -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
પુરણપોળી અથવા ગળ્યા થેપલા સાથે ભળતું આ શાક છે Swati Vora -
વઘારેલી ઢોકળી (Vaghareli Dhokli Recipe In Gujarati)
#Fam- જ્યારે કુકપેડમાં ફેમિલી સિક્રેટ રેસિપી મૂકવાની આવી ત્યારે તરત જ અમારા પરિવાર ની સૌથી જૂની અને મારા દાદીના હાથની સ્પેશ્યિલ એવી વઘારેલી ઢોકળી જ બનાવવાનો વિચાર આવ્યો. આ વાનગી મારા દાદી ખૂબ સરસ બનાવતા.. અમારા સંયુક્ત પરિવારમાં કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે આ વાનગીનો સ્વાદ ના માણ્યો હોય. મોટા થી નાના દરેક ને દાદી ના હાથ ની ઢોકળી ખૂબ જ પ્રિય.. ગરમાગરમ ચા સાથે આ ઢોકળી ખાવાની મજા જ અનેરી છે. તેમાં દરેક જાતના મસાલા ની એક ચોક્કસ માત્રા હોય તો જ ઢોકળી ખાવાની મજા આવે.. મારા સ્વ.દાદીની આ સ્પેશ્યિલ વઘારેલી ઢોકળી મારા દ્વારા આ પ્લેટફોર્મ પર પ્રસ્તુત છે.. આશા છે બધા આ વાનગી ને જરૂરથી ટ્રાય કરશો.😊🙏🏻 Mauli Mankad -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13#tuverઆ ઢોકળી મારા સસરાની ની બહુ જ પ્રિય હતી આ ઢોકળી સૂકી તુવેર માંથી બનાવી છે અમારા જૈનો ના ઘર માં અવારનવાર બને છે આ વાનગી હમારે શાક લીલોતરીના ખાવાની હોય ત્યારે આવી રીતના કઠોળમાંથી કંઈક વાનગીઓ અલગ-અલગ બનાવીએ Nipa Shah -
દહીં ઢોકળી નું શાક (Dahi Dhokli Shak Recipe In Gujarati)
#MDCમાં નું સ્થાન જેટલું ઉંચુ ,એટલું જ જ્યારે દીકરી લગ્ન કર્યા પછી સાસરે આવે એટલે રસોઈ ની રીતભાત અપનાવે, કહેવાય છેને " જેવો દેશ તેવો વેશ", એવી જ રીતે રસોઈ માં પણ અવનવી વાનગીઓ થી દીકરી ઓ ટેવાય છે,તો આવો આજે કરછ માં બનતી ઢોકળી ની રીત થી શાક બનાવ્યું છે....મારા મમ્મી જી નું પ્રિય Ashlesha Vora -
મૂળા નો રગડ (કઢી)
જેમ ભીંડા/બટાકા/કાદા ની કઢી બને છે તેમ આજ આપને મૂળા ની કઢી(રગડ)ની રેસીપી શેર કરુ છું. Trupti mankad -
ગળ્યા થેપલા(thepla recipe in gujarati)
#સાતમમારા સાસરે મે પહેલી વખત મીઠા થેપલા સાંભળ્યા. ખુબજ નવાઈ લાગી થેપલા અને તે પણ ગળ્યા!🤔🤔 સાતમ પર સાસુ ખુબજ સુંદર ગળ્યા થેપલા બનાવે. એકદમ માલપુઆ જેવા લાગે.હા ઘી ની મનાઈ હોય તેમનાં માટે આ થેપલા બેસ્ટ ઓપ્શન છે બનાવી જોજો ખરેખર સરસ લાગે છે. Davda Bhavana -
ઢોકળી બટાકા નું શાક (Dhokli Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCook અમારા ફેમિલી માં વડીલ થી નાના બાળકો નું પ્રિય શાક આ શાક સાથે પૂરણપોળી જ હોય. ઘણા રાત્રે રોટલા સાથે પણ ખાય છે. HEMA OZA -
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ અમારી દેશી વાનગી ટીપીકલ પિયર સાઈડ ની ગવાર ઢોકળી છે દેસાઈ કાસ્ટ માં બહુ ફેમસ હોય છે મારા ઘરમાં ફેમિલી મેમ્બર બધાને બહુ જ ભાવે છે બહુ જ ટેસ્ટી અને હેલ્ધી પણ લાગે છે જે બાળકો ગવાર શાક ના ખાતા હોય પણ તો તમે આ રીતે આપશો તો જરૂર થી ભાવશે અને તમે રોટલી ભાખરી સાથે પણ લોકો લઈ શકો છો .આ મને મારા નાની ના હાથ ની બહુ જ ભાવતી ગવાર મા ઢોકળી.#EB#cookpadindia#Fam#week5 Khushboo Vora -
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફુડ ફેસ્ટિવલ/2 બટાકા નુ ચટાકેદાર શાક Jayshree Soni -
ફાડા લાપસી સાથે બટાકા નુ રસા વાળું શાક (Fada Lapsi Bataka Rasavadu Shak Recipe In Gujarati)
મેવા ફાડા લાપસી સાથે છાલ વાળુ બટાકા નુ રસા વાળું શાક Pinal Patel -
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7ડુંગળી-બટાકા ની કેમિસ્ટ્રી તો ખુબ જ લોકપ્રિય છે શાકભાજી નો રાજા બટાકા કહેવાય તો ડુંગળી ને રાણી કહી શકાય , આમ તો ઘણી અવનવી રીતે આ શાક બનીવી શકાય પણ મે અહીં ઔથેન્ટીક રીતે પિત્તળ ની કડાઈ માં જ બનાવવાનુ પસંદ કર્યું છે કેમ કે અમુક શાક તેના સાદગી થી જ પસંદ કરાય છે sonal hitesh panchal -
કસ્તુરી મેથી બટાકા નુ શાક
કસ્તુરી મેથી બટાકા નુ શાક બહુ મસ્ત બન્યું છે આ શાક એકવાર જરૂર થી ટ્રાય કરજો અને પરોઠા કે પુરી સાથે પીરસો અને "કસ્તુરી મેથી બટાકા નુ શાક " ખાવાની મજા માણો. ⚘#ઇબુક#Day27 Urvashi Mehta -
ભરેલા કારેલા ડુંગળી બટાકા નુ શાક (Bharela Karela Dungli Bataka Shak Recipe In Gujarati)
#EB#week6#Famઅમારા ઘરમાં કારેલા નુ સાદુ શાક નથી ખવાતુ એટલે હું આવુ કારેલા મા ચડિયાતો મસાલો કરી ભરી અને સાથે ડુંગળી બટાકા નાખી ચટપટુ બનાવું એટલે બધા આ શાક હોંશે હોંશે ખાય. બધા ને મજા પડી જાય. Chhatbarshweta -
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3ચટાકેદાર બટાકા નુ શાકઆ શાક ની રેસીપી મે મારી રીતે જ બનાવેલી છે ઓચિંતા કોઈ ગેસ્ટ આવવાના હોય કે ૧૫ થી ૨૦ લોકો માટે ઝડપથી બની જાય છે, રોટલી દાળભાત, પૂરી દૂધપાક કે ખીર, કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
-
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
બાફેલા બટાકા નુ શાક (Bafela Bataka Shak Recipe In Gujarati)
#AM3બટાકા એટલે બધા શાક નો રાજા જે બધા ને ભાવતા જ હોય mitu madlani -
થેપલા શાક (Thepla Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : થેપલા શાકનાના મોટા કોઈ પણ ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો વધારે સારું. તો આજે મેં મલ્ટી ગ્રેઈન મેથી ના થેપલા અને બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા તો ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે,પછી એ થેપલા મેથીના,દૂધી ના, ભાતના ગમે તે હોય પણ બધા ના ફેવરિટ હોય છે.મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
ટિપ્પણીઓ