રાજગરાના લોટ ના ભજીયા

Divya Chitroda
Divya Chitroda @cook_19704648
Rajkot

#GA4#week15

રાજગરાના લોટ ના ભજીયા

#GA4#week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 લોકો માટે
  1. 250 ગ્રામરાજગરા નો લોટ
  2. 1 કપકોથમીર
  3. 1 કપજીણા સમારેલ બટાકા
  4. 6-7મરચા
  5. 1/2 કપફોદિનો
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટેટા,મરચાં,કોથમીર અને ફુદીનો બધું જ જીણા સમારી લેવા.

  2. 2

    હવે એક બાઉલમાં રાજગરાનો લોટ લ્યો તેમાં બધી જ સામગ્રી અને મીઠું નાખી મિક્સ કરી જરુર મુજબ પાણી નાખીને લોટ બાંધી લ્યો.

  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મૂકો અને તેમાં ભજીયા બનાવો. તૈયાર છે રાજગરા ના ભજીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chitroda
Divya Chitroda @cook_19704648
પર
Rajkot

Similar Recipes