ગાર્લિક બટર કૂકીઝ

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ગાર્લિક બટર કૂકીઝ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપગાર્લિક બટર
  3. ૧/૨ ટીસ્પૂન બેકિંગ પાવડર
  4. ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નાં લોટ માં બેકિંગ પાવડર નાખી ચાળી લો.તેમા ચપટી મીઠું નાખો.(મરજીયાત)

  2. 2

    લોટમાં ગાર્લિક બટર નાંખીને કણક બાંધો.(બટર થી જ લોટ બાંધવો.પાણી લેવું નહીં)

  3. 3

    કણક નો લુવો લઇ પાટલી ઉપર સરખા પ્રમાણમાં વણી લો.

  4. 4

    કુકી કટર વડે શેઇપ આપો. ૧૮૦° પ્રિ-હીટ કન્વેકશન પર ૧૫ થી 17 મિનિટ બેક કરો. કુકીઝ ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes