રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા માં ઉપર મુજબ ની સામગ્રી લઈ ને લોટ બાંધી લો. લોટ સોફ્ટ બાંધવો. લોટ ને 2 કલાક સેટ થવા મૂકી દેવો.
- 2
બટર ને ગરમ કરવા મૂકી દો. પછી બટર માં લીલા મરચાં, લસણ, કોથમીર, ઓરેગાનો, મરી પાવડર અને ચીલી ફ્લેક્સ આ બધા ને મિક્સ કરી ને બેટર બનાવી લો.
- 3
હવે લોટ ને પંચ મારી ને ફરીથી મસળી ને રેડી કરી લો.હવે પાટલી પર કોરો લોટ લઈ લુઆ માંથી રોટલી વણી ને તેની એક સાઈડ પર રેડી કરેલું બેટર લગાવી લો. પછી તેની પર ચીઝ ભભરાવો. પાણી લગાવી સીલ કરી લેવું.
- 4
ઉપર ફરીથી બેટર લગાવી લો. તેની પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો. હવે ઓવેન ની પ્લેટ પર પણ બેટર લગાવી દો. તેની પર કટ પાડી લો. આ ગાર્લિક બ્રેડ ને પ્રી હીટ કરેલા ઓવન મા બેક કરવા મૂકી દો. ઓવન ને 180°C પર રાખવું. 20મિનિટ માં ગાર્લિક બ્રેડ બેક થઈ જશે.
- 5
ગરમા ગરમ ગાર્લિક બ્રેડ રેડી છે. તેના પીસ કરીને ચીઝ ડીપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Stuffed Cheese Chilli Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week20#Garlicbread Niral Sindhavad -
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#week17Keyword: cheese Nirali Prajapati -
-
ચીઝ ગાર્લિક વ્હિટ બ્રેડ (ડોમીનોસ સ્ટાઈલ) (Cheese Garlic Wheat Bread Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEEZ મે બાળકો ની ફેવરિટ એવી ગાર્લીક બ્રેડ બનાવી છે જેમાં મે મેંદા ની જગ્યા એ ઘઉં નો ઉપયોગ કર્યો છે. છતાં પણ ડોમીનોઝ મા મળે તેવી જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ.બાળકો ગમે તેટલી ખાય તો પણ નડે નહિ. તેવી ચીઝી ગાર્લીક બ્રેડ રેડી થાઈ છે. Vaishali Vora -
સ્ટફ ગાર્લિક બ્રેડ વિથ મેયો ડીપ (Stuff Garlic Bread With Mayo Dip Recipe In Gujarati)
#ઇટાલી#માયબુકહોમ મેડ ગ્રાલિક બ્રેડ ખુબ j સરસ અને એકદમ બહાર જેવો જ ટેસ્ટ મળી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)