ચીઝ ગાર્લિક બ્રેડ

Jyoti Vaghela
Jyoti Vaghela @cook_18794740

# સ્ટ્રીટ

ચીઝ ગાર્લિક બ્રેડ

# સ્ટ્રીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ગાર્લિક બ્રેડનું પેકેટ
  2. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
  3. ૧ ચમચી ઓરેગાનો
  4. ૨ ક્યુબ ચીઝ
  5. ૨ ચમચી બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાર્લિક બ્રેડ ને કટ કરી લો અને બંને સાઇડ બટર લગાવી નોન-સ્ટીક પેનમાં બંને બાજુ શેકી લો ગેસ ઓફ કરી દો પછી તેના ઉપર ચીઝ ખમણી ને ચીલી ફ્લેક્સ ઓરેગાનો લગાવી ૪ થી ૫ મિનીટ માટે માઇક્રોવેવ કરી લો અને કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Vaghela
Jyoti Vaghela @cook_18794740
પર

ટિપ્પણીઓ

Similar Recipes