કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
#જૈન   મોદક દાળ ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
#જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

#જૈન   મોદક દાળ ઢોકળી

H S Panchal
H S Panchal @cook_15769872

#જૈન   મોદક દાળ ઢોકળી

H S Panchal
H S Panchal @cook_15769872
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧_ વાટકી ધઉં નો લોટ
  • ૧૧/૨ _ વાટકી તુવેર ની દાળ
  • ૧/૨ _ વાટકી કોપરાનું ખમણ
  • ૪_ ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ _ કોબી
  • ૧_ ચમચી ગરમ મસાલો
  • ૪_ચમચી લાલ મરચું
  • ૨_ચમચી હળદર
  • ૩_ ચમચી ધાણાજીરું
  • ૨_ લવીંગ
  • ૨_ કાળા મરી
  • ૧_ દગડ ફુલ
  • ૨_ ટમેટા
  • ૨_ ચમચી તેલ મોણ માટે
  • ૧_ મોટો ચમચો તેલ વધાર માટે
  • ૫_ લીમડાના પાન
  • કોથમીર
  • ૨_ ચમચી રાઈ
  • ૧_ ચમચી જીરુ
  • ૨_ લીલાં મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોબી મા મીઠું નાખીને પાણી નીતારી લેવુ. પછી એમાં બુરું કોપરૂ, લીલા મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, કોથમીર નાખીને પુરણ તૈયાર કરી લો. ઘઉં ના લોટમાં લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, તેલ નાખી ને લોટ બાધી લો.

    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બાંધીને પુરી વણી એમાં પુરણ ભરો. અને મોદક જેવુ વાળી લો.

    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા મોદક વાળી લો. તુવર દાળ ને વલોવીલો. હવે વધાર માટે તેલ મુકી એમાં રાઈ, જીરુ, લીમડો, લીલા મરચા ઉભા કાપીને, ટમેટા સમારેલા, લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી ને દાળ નાખવી

    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી દાળ ઉકળે એટલે એમાં મોદક નાખી ચઢવા દેવું. મોદક ઉપર તરી આવે એટલે તૈયાર છે મોદક દાળ ઢોકળી.

    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વધાર અને તૈયાર મોદક ઢોકળી

    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
    #જૈન   મોદક દાળ ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર August 25, 2019 08:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જૈન મોદક દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ખાખરા વીથ ચટપટો સીંગ મસાલો
  2. ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
  3. મૈસૂર મસાલા ડોસા ચટણી
  4. કેસર મખમલી
  5. સુરણ ફ્રેન્ચ ફ્રાય  પનીર ચીલી ઈન ચીલ્લા રેપ
  1. સુજી પાર્સલ
  2. પનીર કોફતા (ફરાળી, જૈન)
  3. પનીર દાબેલી ટોસ્ટ
  4. સાગો કસ્ટર્ડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10387879
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close