ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ

ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા ને મેસ કરી તેમાં ફરાળી લોટ,લીંબુનો રસ,ચીઝ, કોથમીર-ફુદીના ની પેસ્ટ અને ઉપર જણાવ્યા મુજબ ના મસાલા ઉમેરી મિક્સ કરી લો. હવે હાથ માં થોડું તેલ લગાવીને નાની -નાની ટીકકી બનાવી તલ માં રગદોળી લો (તલ તમારી જરૂર અને ટેસ્ટ મુજબ લઈ શકાય)અને ડીપફ્રાય કરી લો. તૈયાર છે ગરમાગરમ મીની કબાબ.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી આદૂ મરચાં ની પેસ્ટ સાંતળો ત્યાર બાદ ટામેટાં અને બાફેલુ અડધું બટેટુ મિકસચર માં ક્રશ કરી લો અને એ પેસ્ટ ઉમેરીસાંતળો થોડું પાણી ઉમેરી ચડવા દો (બટેટા થી ડીપ ની થીકનેસ (ઘટ્ટ) આવે છે.ત્યાર બાદ ચીઝ, લીંબુ નો રસ અને બઘાં મસાલા ઉમેરી 2મિનિટ માટે ચડવા દો. રેડી છે આપણું ખટમીઠું ટોમેટો ચીઝ ડીપ.
- 3
શૉટ ગ્લાસ માં ડીપ રેડો.એક સ્ટીક માં 2 કબાબ ભરાવી શૉટ ગ્લાસ ઉપર સેટ કરી સાથે કોઈપણ સલાડ મુકી ગાર્નીસીંગ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈનફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે. asharamparia -
ફરાળી શામ સબેરા સબ્જી 🥘
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આ સબ્જી માં પાલક નો યુઝ થાય છે.ફરાળી ઈન્ટેન્સ થી બનાવેલી આ સબ્જી જૈન મેનું માં પણ બનાવી શકાય છે ફકત પાલક નો યુઝ નથી થયો.અને થોડા ફેરફારો સાથે મેં આ રેસીપી બનાવી છે. asharamparia -
ફરાળી સ્ટફડ્ દમાલુ
#જૈન #ફરાળીફ્રેન્ડસ,ખુબજ ઝડપથી બની જાય એવી આ રેસીપી ખુબજ ટેસ્ટી લાગે છે સાથે ફરાળી પરોઠા, છાશ વાહ.!!! asharamparia -
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia -
એપલ બેક ડીસ
#જૈન#ફરાળીફ્રેન્ડસ , ફરાળી લોટ માંથી બનેલી એપલ બેકડીસ એટલી જ ટેસ્ટી લાગે છે. ઉપવાસ મેનું માટે એક સારો ઓપ્શન છે. asharamparia -
સુરણ ફ્રેન્ચ ફ્રાય પનીર ચીલી ઈન ચીલ્લા રેપ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, પનીર ચીલી રેપ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં ક્રીસ્પી સુરણ એડ કરેલ છે અને એ પણ ચિલ્લા માં રેપ કરીને સર્વ કરેલ છે .જયારે પુરો શ્રાવણ માસ ઉપવાસ હોય ત્યારે આવી કોઈ રેસીપી બનાવી હોય તો બાળકો ને પણ મજા પડી જાય. અને નાના-મોટા ઉપવાસ પણ ખુશી થી કરે. કારણકે બાળકો ને ફરાળી વાનગી ઓ બહું ઓછી પસંદ હોય છે તો ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાવભાજી ફલેવરડ્ દાબેલી ઈન મફીન્સ🥧
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આપણે દાબેલી મસાલો બન માં જ ફીલ કરતાં હોય પણ મેં અહીં દાબેલી મસાલો ફરાળી લોટ માંથી બનાવેલ મફીન્સ માં ફીલ કરી એક નવી ચટપટી વાનગી બનાવી છે. આમ પણ બાળકો માં મફીન્સ હૉટ ફેવરીટ છે. થોડું ટ્વીસ્ટ કરી ને સ્પાઈસી મફીન્સ બનાવી આપી એ તો ચોકકસ બઘાં ને અને બાળકો ને પણ ભાવશે . ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
એપ્રિકોટ કોકો બાસ્કેટ વીથ ડ્રાય ફ્રુટ હની ડીલાઈટ બેબી લડડુ
#મીઠાઈફ્રેન્ડસ, બઘાં જ ડ્રાય ફ્રુટસ ની જેમ જ જરદાલુ પણ ખુબ જ પૌષ્ટિક ફ્રુટ છે જેની અવગણના કરી શકાય નહિ આમ પણ દરેક પ્રસંગ માં મીઠાઈ નું આગવું મહત્વ છે તેથી હું આજે કીટી પાર્ટીમાં કે બર્થડે પાર્ટી કે પછી કોઈ ને ગિફટ માં પણ આપી શકાય એવી મીઠાઈ ની એક ફ્યુઝન રેસીપી રજુ કરી રહી છુ. જે જરદાલુ માંથી બનેલી છે અને ખુબજ ટેસ્ટી છે. આપ સૌને h પણ ચોકકસ પસંદ પડશે. asharamparia -
રાજમા વીથ જીરા રાઈસ🍛
#જૈનફ્રેન્ડસ, મારા ઘર માં લસણ -ડુંગળી નો ઉપયોગ વઘુ થાય છે પરંતુ શ્રાવણ માસ ને લીઘે નહિવત્ યુઝ કરું છુ. ખરેખર ગાર્લિક-ઑનિયન વગર પણ પંજાબી ડીસ નો પરફેક્ટ ટેસ્ટ લઈ શકાય છે. મેં પણ આજે જૈન સ્ટાઈલ પ્લેટ બનાવી છાલ.જે આપ સૌને ખુબ જ પસંદ પડશે. asharamparia -
-
ફરાળી નેસ્ટ ચાટ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, ચાટ નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય . તેમજ ચાટ માં પણ ઘણી વેરાયટી હોય છે ફરાળી ચાટ પણ એક એવી જ ડિફરન્ટ ચાટ છે જે ચટપટી અને ક્રન્ચી પણ છે. મેં નેસ્ટ પ્લેટ માં સર્વ કરી એક નવું રુપ આપવા ની કોશિશ કરી છે. જે આપ સૌને જરુર પસંદ આવશે. આ ચાટ ઉપવાસ માટે સ્પેશીયલ બનાવી છે તેથી જૈન ચાટ પણ કહી શકાય. asharamparia -
તુરીયા વીથ ગ્રેવી સબ્જી
#જૈનફ્રેન્ડસ, જનરલી તુરીયા યા ના શાક માં સેવ કે ટમેટાં એડ કરી બનાવી શકાય છે. એ જ રીતે જો ગ્રેવી બનાવી ને તુરીયા નું શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
પનીર નૂડલ્સ ટોમેટો સૂપ વીથ મેગી મસાલા પુલાવ🍝🥘
#પનીરફ્રેન્ડ્સ, ટોમેટો સૂપ માં નૂડલ્સ અને પનીર એક હેલ્ધી કોમ્બિનેશન છે સાથે મેગી મસાલા પુલાવ ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
-
-
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી ચાટ
ચાટ એવી ડીશ છે કે નાના મોટા સહુ ને ભાવે અને જયારે નવુ બનાવ વાની ઇચ્છા થાય તો ચાટ પહેલા યાદ આવે તો ચાલો બનાવી એ ફરાળી ચાટ#સ્ટ્રીટ ફૂડ Yasmeeta Jani -
ખજૂર-અંજીર સિગાર વીથ રબડી ડીપ
#મીઠાઈફ્રેન્ડસ, ચીઝ ડીપ સાથે સ્પાઇસ સિગાર સર્વ કરવા માં આવે છે . જયારે આ એક સ્વીટ મીઠાઈ ના સ્વરૂપ માં મેં રજુ કરી છે. . જેમાં વાપરવામાં આવેલા બઘાં જ ઇનગ્રીડિયન્સ પૌષ્ટિક છે, બનાવવા માં પણ એકદમ ઈઝી છે. આ ફ્યુઝન મીઠાઈખુબજ ડીલીસીયસ લાગે છે . asharamparia -
ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડસ,ઉપવાસ સ્પેશિયલ"ફરાળી સેન્ડવીચ ઢોકળા"ફ્રેન્ડ્સ, મેં અહીં ફરાળી લોટ માંથી સેન્ડવીચ ઢોકળા ની રેસિપી શેર કરી છે. જેમાં શીંગોળા , મોરૈયો, અને રાજગરાનો લોટ નો યુઝ થાય છે અને આ ૩ લોટ ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર, વીટામીન A,B,C , કેલ્શિયમ, અને એન્ટી ઓકસીડન્ટ પાવર નો એક રીચ સોર્સ છે . ગરમાગરમ સેન્ડવીચ ઢોકળા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી નાસ્તો છે. 🥰 asharamparia -
ક્રીસ્પી ટીંડોળા-બટેટા
#goldenapron 24th week recipeટીંડોળા , જનરલી બઘાં ને નથી ભાવતા હોતા પણ જો આ રીતે ટીંડોળા નુ શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
સમર લંચ રેસીપીનવસારી નું ફેમસ સ્ટ્રીટ ફુડ, જે નાના - મોટા બધા ને બહુજ પસંદ પડશે. Bina Samir Telivala -
ચીકપી રેવ્યોલી વીથ ચીઝી ડીપ (Chickpea ravyoli with cheesy dip)
#goldrnapron3 #વીક19 #કર્ડ #આલુ Harita Mendha -
ચીક પી કબાબ ઇન પીનટ ટાર્ટ
#મિસ્ટ્રીબોક્સ#ખુશ્બુગુજરાતકીગૃહિણીઓ માટે રસોડું એટલે પ્રયોગશાળા. પોતાની રસોઈકલા ને ખીલવવા માટે ની પ્રયોગશાળા. એક જવાબદાર ગુહિણી, માતા અને પત્ની તરીકે હું એવા જ પ્રયત્ન કરું કે મારા રસોડા માં બનતી વાનગી સ્વાદિષ્ટ અને સ્વાસ્થયપૂર્ણ હોય.આજે મારા માટે એક કપરી કસોટી છે. કૂક પેડ દ્વારા યોજાયેલી માસ્ટર શેફ પ્રતિયોગીતા માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા મિસ્ટ્રી બોક્સ ચેલેન્જ માં પાંચ ઘટકો મળ્યા છે. કેળા, કાબુલી ચણા, સીંગ દાણા, ચીઝ અને પાલક. કપરી કસોટી ,ચાલી રહેલા પર્યુષણ પર્વ ને લીધે વધારે કપરી બની. કારણ હું કોઈ પણ વાનગી માં અન્ય લીલા શાક ભાજી કે કોઈ કંદમૂળ વાપરી ના શકું. તો મળેલા ઘટકો માંથી પાલક સિવાય બધા ઘટકો વાપરી એક સંપૂર્ણ જૈન વાનગી બનાવી છે. Deepa Rupani -
મોરૈયા-પોટેટો બોલ્સ વીથ સ્વીટ કર્ડ
#જૈનફ્રેન્ડસ ,કોઈ વખતએવું બને કે બપોરે બનાવેલ મોરૈયા ની ખિચડી વઘી હોય તો સાંજે તેમાં થોડા ફેરફારો કરીને એક નવી વાનગી બનાવીએ તો ?અથવા તો આ વાનગી માટે ખાલી મોરૈયો બાફી ને પણ યુઝ કરી શકાય. માત્ર મસાલા જરુર મુજબ એડ કરવાના રહે. આ એક એવી જ ચટપટી રેસીપી છે . asharamparia -
ચીઝ ફરાળી ભેળ (Cheese Farali Bhel Recipe in Gujarati)
#GA4#week17#Cheeseઆજે એકાદશી છે તો વિચાર આવ્યો કે ચાલો ચીઝ ફરાળી ભેળ બનાવીએ.જેથી કઈંક અલગ પણ થઈ જાય અને સૌને પસંદ પણ પડે. Vibha Upadhya -
હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા
#સ્ટાર્ટર્સહરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે. Bhumika Parmar -
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
More Recipes
ટિપ્પણીઓ