કેસર મખમલી

#ફરાળી વાનગી, ટેસ્ટ માં એકદમ નવું, જોરદાર ફ્લેવર નો સંગમ એટલે કેસર મખમલી, મુખ્યત્વે એમાં નાળિયેર કેસર અને થોડું નારંગીની ફ્લેવર આ રેસિપી અને ખૂબ જ ટેસ્ટી બનાવે છે, અપવાસ માં મારા ઘરમાં જે વસ્તુ ખવાય છે એ વસ્તુનો યુઝ કરીને આ રેસિપી બનાવી છે. તમારા ઘરમાં આમાંથી કોઈ પણ ના ખાતા હોય તો સામગ્રી તમે રિપ્લેસ કરી શકો છો.
કેસર મખમલી
#ફરાળી વાનગી, ટેસ્ટ માં એકદમ નવું, જોરદાર ફ્લેવર નો સંગમ એટલે કેસર મખમલી, મુખ્યત્વે એમાં નાળિયેર કેસર અને થોડું નારંગીની ફ્લેવર આ રેસિપી અને ખૂબ જ ટેસ્ટી બનાવે છે, અપવાસ માં મારા ઘરમાં જે વસ્તુ ખવાય છે એ વસ્તુનો યુઝ કરીને આ રેસિપી બનાવી છે. તમારા ઘરમાં આમાંથી કોઈ પણ ના ખાતા હોય તો સામગ્રી તમે રિપ્લેસ કરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં કોપરાનું ખમણ લઈ ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સાંતળવી
- 2
હવે તેમાં દૂધ ઉમેરી મિક્સ કરવું, તેની સાથે જ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરવું, ધીમા તાપે સતત હલાવતા રહેવું.
- 3
મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો, મિશ્રણને ઠંડું કરવું, હવે તેમાં એક નારંગી જેસ્ટ એડ કરી મિક્સ કરવું, હવે મિશ્રણને બે ભાગમાં વહેંચી લેવું.
- 4
હવે મિશ્રણના એક ભાગમાં કેસર પલાળેલું દૂધ કરવું એક ચમચી, બરાબર મિક્સ કરી લેવું.
- 5
હવે ક્રીમ ને બરાબર ફેંટી લઈ, તેમાં એક ચમચી ખાંડ ઉમેરો, કેસરના તાંતણા એડ કરી બરાબર મિક્સ કરી લો, હવે તૈયાર કરેલ કોપરાના મિશ્રણના લેયર કરી ક્રીમ રેડી ગુલાબની પાંખડી સાથે સર્વ કરો.
- 6
બસ તૈયાર છે એકદમ જોરદાર રસીપી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ શેક (Almond shake recipe in Gujarati) (Jain)
#EB#Badamshake#week14#Ff1#Jain#farali#chaturmas#kagadibadam#almond#milk#nofried#CookpadIndia#COOKPADGUJRATI મિનરલ્સ વિટામિન અને ટાઈગર થી ભરપુર એવી બદામ નુ યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ દરરોજ ચારથી પાંચ બદામનું સેવન કરવાથી ગણિત બીમારી દૂર થાય છે. બદામ આ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તનાવ દૂર કરે છે. બદામમાં પ્રોટીન ફાઇબર અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં રહેલું હોય છે જે લોહીની શર્કરા ને કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસના પેશન્ટને માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશ્યમ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા અને દાંત બંનેને મજબૂત કરે છે આ ઉપરાંત તેમાં રહેલું પ્રોટીન અને સાયબર પાચનક્રિયા માટે ખૂબ ઉપયોગી છે અને તે કબજિયાત પણ દૂર કરે છે અને મેદસ્વિતાના રોગ પણ દૂર રાખે છે. ખૂબ જ ગુણકારી એવી બદામનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન કરવું જોઈએ મેં અહીં બદામ શેક બનાવ્યો છે જેમાં કાગડી બદામનો ઉપયોગ કર્યો છે સામાન્ય રીતે જૈનોમાં ચતુર માસ દરમિયાન કાગદી બદામ સિવાય બાકીના બધા જ સૂકા મેવાનો ત્યાગ કરવાનો હોય છે આથી તેઓ ચતુર્માસ વાપરી શકે તેવી કાગદી બદામનો ઉપયોગ કરી ને મે આ બદામ શેક તૈયાર કર્યો છે. આ બદામ નું બહારનું પડ હાથ થી સરળતાથી જ નીકળી જાય તેવું હોય છે આ ઉપરાંત થીક શેક ને ઘટ્ટ બનાવવા માટે custard પાવડર ની જગ્યાએ પાકા કેળાનો ઉપયોગ કર્યો છે. જેથી ફરાળમાં પણ તેને વાપરી શકાય છે. આમ પણ કેળુ ને કેલ્શિયમથી ભરપૂર હોય છે આથી તેના ઉપયોગથી મેં શેકને વધુ હેલ્ધી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
#makeitfruityઆ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
ઇમ્યુનિટી બુસ્ટર દૂધ
#immunityદૂધ એક સંપૂર્ણ આહારકેસર અને સૂકામેવા નાખવાથી બધા જ વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ મળી જાય જે ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે Dr Chhaya Takvani -
-
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
મોહનથાળ |Mohanthal| recipe in gujarati )
#વેસ્ટગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મોટા તહેવારો જેવા કે જન્માષ્ટમી અને દિવાળી પર મોહનથાળ બનાવામાં આવે છે. મોહનથાળ એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. Kashmira Bhuva -
કેસર પિસ્તા આઇસ્કીમ (Kesar Pista Ice Cream In Gujarati)
#WD.Gujarati Cookpad.Dedicate Recipes💝HAPPY WOMEN'S DAY.💝ALL MY LOVELY GROUP FRIENDS AND ALL ADMINS.💝**नारी तुम प्रेम हो**आस्था हो,विश्वास हो****टूटी हुई उम्मीदों की**एकमात्र आस हो****हर जान का**तुम्ही तो आधार हो****नफरत की दुनिया में**मात्रा तुम्ही प्यार हो****उठो आपने अस्तित्वा को सम्भालो****केवल एक दिन ही नहीं****हर दिन नारी दिवस बनालो****नारी दिवस की हार्दिक शुभकामनये**💝🙏આજે મેં 50 વર્ષથી નેચરલ બનતો કેસર પિસ્તા આઇસ્ક્રીમ મેં ઘરે બનાવ્યો છે .જે હું નાની હતી ત્યારથી મારો ફેવરિટ રહ્યો છે. અને આજે પણ કોઈ પૂછે કે કયો આઈસ્ક્રીમ ખાવો છે ???તો મારા મોઢામાં થી કેસર આવે.આ મારો ફેવરિટ આઈસ્ક્રીમ હું મારી લવલી ફ્રેન્ડ અને મારા રિસ્પેક્ટેડ Admins નેDedicate કરું છું. એટલે કેDisha di.☺ Akta mem.😊 Poonam ji. ☺Palak ji☺ khushboo vora😊 Vaibhavi di. ☺Chandni ji☺Ketki dave.☺ Sudha ji ☺•And Mrunal Thakkar. And all lovely group. I love to you all💝💝💝 આ આઈસ્ક્રીમ બહુ જ થોડી વસ્તુ માંથી અને બહુ જ ઓછી પ્રોસિજર થી ફટાફટ બને છે. Jyoti Shah -
સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
#trend4#Sukhdiસુખડી એ એક હેલ્ધી ગુજરાતી મીઠાઈ છે. ખાસ કરીને ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક લોકપ્રિય વાનગી છે. શુભ પ્રસંગોમાં, મંગલ દિવસોમાં અને તહેવારોમાં તથા દેવી-દેવતાની પ્રસાદી તરીકે સુખડીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન ની પ્રસાદી તરીકે મહુડીની સુખડી ખૂબ જ પ્રચલિત છે. મેં આજે સુખડીનું એક નવું વર્ઝન બનાવ્યું છે જેમાં ફેટ અને પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઘરના વડીલોને સુખડી પસંદ કરતા જ હોય છે પણ તેના આ નવા રૂપ રંગથી બાળકો અને યુવાનોને પણ જરૂર થી પસંદ પડશે. Asmita Rupani -
કેસર પિસ્તા આઇસ્ક્રીમ (Kesar Pista Icecream Recipe In Gujarati)
#APR#આઇસ્ક્રીમઆપણે ઘણી જાતના આઇસ્ક્રીમ બનાવતા જોઈએ છીએ માં બહુ વેરાઈટી હોય છે જેમ કે ફ્રુટ dry fruits ચોકલેટ જેલી વિ ગેરે. પણ મેં આજે ઓરીજનલ real taste અને વિસરાતો આઇસ્ક્રીમ કેસર પિસ્તા બનાવ્યું છે Jyoti Shah -
કેસર પિસ્તા ફાલુદા (Kesar Pista Falooda Recipe In Gujarati)
તકમરિયાં, તખમરીયા કે તકમરીયા એ તુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે. તકમરિયામાં કેલશીયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ઓમેગા ૩ ફેટ્ટી એસીડ, ફાઈબર, પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, આ બધા તત્વો તકમરિયા માં મળી રહે છે.ગરમીમાં કુદરતી ઠંડક આપે એવી વસ્તુઓનો આપણા આહારમાં સમાવેશ કરી લેતા હોઈએ છીએ. જે આપણને ગરમીથી રક્ષણ આપે, લૂ થી બચાવે અને સ્કીનને પ્રોટેકટ કરે. એવા ફળ અને શાકભાજી ખાતા થઇ જઈએ છીએ કે જે શરીરને ઠંડક આપે, ત્વચાનું રક્ષણ કરે. એવું જ એક સુપર ફૂડ છે “તકમરિયા”આવા હેલ્થી ફાલુદાને જો કેસર પિસ્તાની ફ્લેવર મળી જાય તો....!! કોને ના ભાવે..???#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#falooda#kesarpistafalooda#drink#તકમરીયા Mamta Pandya -
કેસર લચ્છા રબડી
#ગુજરાતીઆજે આપણે એક નવી ઇનોવેટિવ વાનગી શીખીશું જે માત્ર પાંચ સામગ્રીથી બનાવી શકાય છે. અને આ પાંચેય સામગ્રી દરેકના ઘરમાં ઉપલબ્ધ હોય છે. તો મારા વાલા મિત્રો આજે આપણે #કેસર લચ્છા રબડી શીખીશું. ઉત્તર પ્રદેશના હાથરસ જીલ્લાની હાથરસ શહેર રબડી ખુબજ વખાણાય છે. હાથરસ હિંગ અને મીઠાઈ માટે પ્રખ્યાત છે. સામાન્ય રીતે રબડી એ કન્ડેન્સ મિલ્ક અથવા બાસુંદી ની બહેન છે. તો આપણે ફટાફટ કેસર લચ્છા રબડી શીખી લઈએ અને ઘરમાં સભ્યોને ખવડાવી ને આનંદ મેળવી. Hemakshi Shah -
કેસર પીસ્તા સીરપ (Saffron Pistachio Syrup Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujaratiકેસર પીસ્તા સીરપ Ketki Dave -
બદામ શેક(Almond shake recipe in Gujarati)
#Eb#week14#ff1બદામ શેક એ નાના-મોટા ને બધાને ભાવતું એક પીણું છે જે બદામ ના ઉપયોગથી બનાવવામાં આવે છે. બદામ શેક બનાવવામાં ખૂબ જ સરળ છે અને હેલ્ધી પણ છે. Hetal Vithlani -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
કેસર રબડી
#૨૦૧૯આ રબડીમાં કેસર અને કેવડા જળ ઉમેરી સાદી રબડીને એક અલગ જ ટેસ્ટ આપ્યો છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Tasty Food With Bhavisha -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
કેસર પિસ્તા ચોકલેટ (Kesar Pista Chocolate Recipe In Gujarati)
Homemade ચોકલેટ ખૂબ જ સસ્તી પડે છે અને પોતાના હાથે બનાવીને આપવાની ચોકલેટ નો આનંદ જ અલગ હોય છે. Swati Vora -
-
ગુલકંદ રોઝ આઈસ્ક્રીમ(ઘરે બનાવેલો pure અને નેચરલ ગુલકંદ)
#ff1 આઇસ્ક્રીમ ઉપવાસમાં ખાવા માટે બેસ્ટ છે આમાં વપરાયેલા બધા ઇન્ગ્રિડિઉંટ pure અને નેચરલ છે જે ઉપવાસ માં લઇ શકાય એવા છે ગુલકન પણ અહીં ઘરે જ બનાવેલો મેં વાપર્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Arti Desai -
કેસર માવા મોદક (Saffron Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકેસર માવા મોદક Ketki Dave -
મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)
#CB6 મગની દાળનો હલવો નોર્થ ઇન્ડિયા માં ખૂબ જ ફેમસ છે ત્યાં લગ્ન પ્રસંગોમાં મગની દાળનો હલવો ખૂબ જ પ્રચલિત છે. શિયાળામાં ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
ઠંડુ અને ગરમ મસાલા વાળું દૂધ (Hot Cold Masala Milk Recipe In Gujarati)
મિલ્ક મસાલો નાંખી ને આ દૂધ પીવા ની બહુ જ મઝા આવે છે. નટ્સ અને કેસર-એલચીયુક્ત દૂધ પીવા થી શરીર ને ઇન્સ્ટન્ટ ઉર્જા મળે છે.#FFC4 ઠંડુ અને ગરમ મિલ્ક મસાલા વાળું દૂધ Bina Samir Telivala -
કેસર રસમલાઈ પેંડા (Saffron Rasmalai Penda Recipe In Gujarati)
#DTR આ વાનગી તહેવારો માં તેમજ ઉપવાસમાં બનાવવામાં આવે છે... ઇન્સ્ટન્ટ બની જાય છે અને મહેમાનો ને સર્વ કરવાથી બધા ખૂબ ખુશ થઈ જાય છે...પ્રસાદ અર્પણ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Sudha Banjara Vasani -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujar
હોળી ના શુભ તહેવાર ની સૌને શુભેચ્છા.આજે Cookpad પર મારી ૨૦૦ મી રેસીપી પોસ્ટ કરી આનંદ થયો. ગુજરાત અને રાજસ્થાનની હોળી મુખ્ય હોય છે.ખુશી અને રંગો નો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવાય છે.તહેવાર પર જાતજાતના પકવાન બને છે.આજે મે કેસર પિસ્તા મટકા કુલ્ફી બનાવી છે.બ્રેડ,દૂધ અને મલાઈ જેવા ઘરના સામાન થી બનાવી છે. Bhavna Desai -
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
કેસર બાસુંદી
મહેમાન જ્યારે ઘરે આવવાના હોય ત્યારે ઘરમાં જો અવેલેબલ હોય જ તો ઝડપથી અને તરત જ દૂધ માથી બાસુંદી બનાવી શકાય છે બાસુંદી માં પેંડા નાખીયે તો માવા જેવો સ્વાદ અને તરત જ ઝડપથી જ બની જાય છે. Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ