રાંધવાની સૂચનાઓ
- 1
પલાળેલા સાબુદાણા ને ક્રશ કરી દેવું. હવે એક પેન માં પાણી ગરમ કરવા મૂકવું. ગરમ થઇ એટલે ક્રશ સાબુદાણા ઉમેરવા. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઇ એટલે એમાં દૂધ ઉમેરવું.દૂધ ને સતત હલાવતા રહેવું. દૂધ ઘટ્ટ થઇ ત્યારે ખાંડ ઉમેરવી. ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી દેવું.
- 2
હવે કેરી નો પલ્પ ઉમેરવું. ઠંડુ પડે એટલે મિક્સ ફ્રૂટ ઉમેરવું. ફ્રીઝ માં ચિલ્ડ કરવા મૂકવું. એક બોઉલ માં કાઢી ડ્રાયફ્રુટ કતરણ થી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણાની ખીર (Sago Kheer Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Kheer#આ સાબુદાણાની ખીર મારા દાદીમાં અગિયારસના દિવસે ઘણીવાર બનાવતા. આજે કદાચ મેં આ એમના હાથે બનાવેલી ખીર ૨૦ વર્ષ પછી બનાવી ખાધી. આજે પણ એ જ સ્વાદ આવ્યો છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરી આઈસ્ક્રીમ
#ઉનાળાની વાનગીઓ#ખૂબ ટેસ્ટી ...થોડી મીઠી થોડી ખાટી.....આઈસ્ક્રીમ.... Dimpal Patel -
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay -
-
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
-
ફરાળી મેંન્ગો શીરો (Farali Mango Sheera Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો ની સિઝનમાં તમે નવી આઈટમ બનાવી શકો છો. આજે કેરીના પલ્પમાં ફરાળી શીરો બનાવ્યો છે . કેરી બાળકો ને વધારે ભાવશે અને જો શીરો ને નવી રીત થી કરી અને ટેસ્ટી બનાવી શકાય. Ashlesha Vora -
-
-
હેલ્ધી અંજીર શેઇક ફુલ ઓફ નટ્સ(Healthy anjir shake full of nuts recipe in gujarati)
#ઉપવાસજ્યારે પણ ઉપવાસ/વ્રત હોય ત્યારે આપણે સવાર થી રાત સુધી જે પણ કઈ લઈએ તેમાં વધુ પડતું ઘી કે તેલ વાળીજ વસ્તુ હોય છે, જે આપણા શરીર માટે પણ વધુ પ્રમાણ માં સારું નથી. એટલા માટે મેં આજ આ હેલ્ધી શેઇક બનાવ્યું છે, જેનો ઉપયોગ સવારના નાસ્તા તેમજ રાતના ભોજન ના બદલે પણ થઇ શકે. આ શેઇક માં ખાંડનો ઉપયોગ બહુજ ઓછો કર્યો છે, અંજીરનીજ મીઠાશ છે. Avanee Mashru -
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
-
બદામ નો હલવો.(Almond Halva Recipe in Gujarati.)
#GC બદામ ના હલવા નો તહેવારો માં પ્રસાદ તરીકે અને સ્વીટ ડીશ તરીકે ઉપયોગ થાય.બદામ ખૂબ જ હેલ્ધી અને પોષક તત્ત્વો થી ભરપૂર છે.આ હલવો ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
-
-
ફરાળી સાબુદાણા રોલ વિથ ગ્રીન સ્ટફિંગ
#સ્ટફ્ડઆજે એકાદશી (અગિયારસ) નિમિત્તે ફરાળી રેસિપી પોસ્ટ કરું છું. અગિયારસ કે કોઈ વ્રત હોય ત્યારે આપણે ફરાળી બફવડા કે સાબુદાણા વડા ખાતા હોઈએ છીએ. આજે મેં કોપરું, કોથમીર, સીંગદાણાનું ગ્રીન સ્ટફિંગ બનાવી તેને સાબુદાણા બટાકાનાં મિશ્રણમાં સ્ટફ કરીને રોલ બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10388053
ટિપ્પણીઓ