કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દલિયા કબાબ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દલિયા કબાબ રેસીપી મુખ્ય ફોટો

દલિયા કબાબ

Shital Satapara
Shital Satapara @cook_10104461

#અમદાવાદ
#તમારી મન પસંદ વાનગી
#શેફ હિના ગૌતમ
#સ્ટાર્ટર દલિયા કબાબ

#અમદાવાદ
#તમારી મન પસંદ વાનગી
#શેફ હિના ગૌતમ
#સ્ટાર્ટર દલિયા કબાબ

વધુ વાંચો

દલિયા કબાબ

Shital Satapara
Shital Satapara @cook_10104461

#અમદાવાદ
#તમારી મન પસંદ વાનગી
#શેફ હિના ગૌતમ
#સ્ટાર્ટર દલિયા કબાબ

#અમદાવાદ
#તમારી મન પસંદ વાનગી
#શેફ હિના ગૌતમ
#સ્ટાર્ટર દલિયા કબાબ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
10-15 સર્વિંગ્સ
  • 100 ગ્રામઘઉં નો કરકરો લોટ (મોટો દળેલો)
  • 50 ગ્રામચણા ની દાળ બે કલાક પલાળેલી
  • 50 ગ્રામમગ ની દાળ બે કલાક પલાળેલી
  • 1નંગ બટેકુ છીણેલુ
  • 1નંગ ગાજર છીણેલુ
  • 1વાટકી છીણેલી કોબીજ
  • 1નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • 1નંગ ઝીણું સમારેલું કેપ્સિકમ
  • 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 1 ટી સ્પૂનધાણાજીરું
  • સ્વાદ પ્રમાણે મીઠુ
  • કબાબ સાંતળવા માટે તેલ
  • ચટણી માટે -
  • કોથમીર, મરચા, સીંગદાણા, લીંબુ નો રસ, 4-5 મીઠાં લીમડા ના પાન, આદુ ની કટકી, મીઠુ સ્વાદ પ્રમાણે
  • પ્લેટિંગ કરવા માટે -
  • પનીર ના કટકા, પાઈનેપલ ના કટકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    બટેકા, કોબીજ, ગાજર, ડુંગળી કૅપ્સિકેમ છીણી લો

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલાળેલી દાળ મગ, ચણા ની તૈયાર રાખો

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પાન માં થોડું તેલ મૂકી ઘઉં નો કરકરો લોટ સેકી લો

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બીજા પેન માં બે ચમચા જેટલું તેલ મૂકી તેમાં લસણ આદુ ની પેસ્ટ ઉમેરો પછી તેને હલાવી તેમાં બધા શાકભાજી અને પલાળેલી દાળ ઉમેરી હલાવો 2 મિનિટ પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ચડવા દો

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાંચ મિનિટ પછી તેમાં સેકેલો કરકરો લોટ ઉમેરી હલાવો અને ધીમા તાપે ચડવા દો

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી આ મિશ્રણ ને થોડી વાર ઠરવા દો પછી મોટી સ્ટિક લઇ તેમાં આ મિશ્રણ ને લગાડી નોન સ્ટિક પેન માં ધીમા તાપે સેકો. એજ રીતે તેના થોડાક બોલ્સ બનાવી ને અપ્પમ પ્લેટ માં સેકો. આરીતે બધાજ કબાબ તૈયાર કરીલો

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ6ફોટો
    દલિયા કબાબ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પ્લેટિંગ કરવા માટે પનીર ને સાંતળી તેના ક્યુબ કરો

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ7ફોટો
    દલિયા કબાબ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેનું કોબીજ ની કટિંગ સાથે,અને કોબીજ માં પ્લેટીંગ કરી સર્વ કરો. તો તૈયાર છે એક મસ્ત મજા નું સ્ટાર્ટર...... દલિયા કબાબ 🤗

    દલિયા કબાબ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Satapara
Shital Satapara @cook_10104461
પર September 15, 2019 12:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફાડા કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાડા ઉપમા (ફરાળી સ્ટાઈલ)
  2. બ્લુબેરી ડેઝર્ટ પ્લેટર
  3. ત્રિરંગી સલાડ
  4. મેક્સિકન કસાડીઆ અને ટોર્ટીલા સૂપ
  5. #થાઈ વેજ સોતે ઓન રવા કોઈન
  1. પનીર  ટીકકા બાઈટસ
  2. પુડીંગ
  3. ગ્રીન પીસ પુલાવ
  4. પુડીંગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/10625830
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close