દલિયા કબાબ

દલિયા કબાબ
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા, કોબીજ, ગાજર, ડુંગળી કૅપ્સિકેમ છીણી લો
- 2
પલાળેલી દાળ મગ, ચણા ની તૈયાર રાખો
- 3
હવે એક પાન માં થોડું તેલ મૂકી ઘઉં નો કરકરો લોટ સેકી લો
- 4
હવે એક બીજા પેન માં બે ચમચા જેટલું તેલ મૂકી તેમાં લસણ આદુ ની પેસ્ટ ઉમેરો પછી તેને હલાવી તેમાં બધા શાકભાજી અને પલાળેલી દાળ ઉમેરી હલાવો 2 મિનિટ પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ચડવા દો
- 5
પાંચ મિનિટ પછી તેમાં સેકેલો કરકરો લોટ ઉમેરી હલાવો અને ધીમા તાપે ચડવા દો
- 6
પછી આ મિશ્રણ ને થોડી વાર ઠરવા દો પછી મોટી સ્ટિક લઇ તેમાં આ મિશ્રણ ને લગાડી નોન સ્ટિક પેન માં ધીમા તાપે સેકો. એજ રીતે તેના થોડાક બોલ્સ બનાવી ને અપ્પમ પ્લેટ માં સેકો. આરીતે બધાજ કબાબ તૈયાર કરીલો
- 7
પ્લેટિંગ કરવા માટે પનીર ને સાંતળી તેના ક્યુબ કરો
- 8
હવે તેનું કોબીજ ની કટિંગ સાથે,અને કોબીજ માં પ્લેટીંગ કરી સર્વ કરો. તો તૈયાર છે એક મસ્ત મજા નું સ્ટાર્ટર...... દલિયા કબાબ 🤗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
#જૈન #ફરાળીફ્રેન્ડસ, કોઈપણ નાના-મોટા ફંકશનમાં સ્ટાર્ટર નું એક આગવું મહત્વ છે. ફરાળી મેનું માટે એક ટેસ્ટી અને યમ્મી સ્ટાર્ટર રેસીપી હું રજુ કરી રહી છું.જે બઘાં ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
દલિયા પનીર કબાબ
#દિવાળી#ઇબુક#day29દિવાળી માં મીઠાઈ અને નમકીન સાથે ગરમ નાસ્તા પણ હોય જ છે. જ્યારે તહેવાર માં ખાવાનો અતિરેક જ થતો હોય ત્યારે જો આપણે નાસ્તા ,મીઠાઈ ની પસંદગી સમજણપૂર્વક કરીએ તો સ્વાસ્થ્ય પણ સચવાય.દલિયા-ઘઉં ના ફાડા ના સ્વાસ્થ્ય લાભ થી આપણે અજાણ નથી. આપણે તેની લપસી, ખીચડી વગેરે તો બનવીયે જ છીએ. આજે તેમાં પનીર ને ભેળવી ને એક સ્વાસ્થ્યપ્રદ કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
ફલાવર વટાણાના ધુંગારી કબાબ
#ગરવીગુજરાતણ#અંતિમમારી રેસીપી માટે શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપીમાંથી ફલાવર અને ખડા મસાલા અને કાજુ નો ઉપયોગ કરીને અવધી કયુઝીન ની એક જાણીતી વાનગી ગલોતી કબાબ ને થોડો ફેરફાર કરી ફ્લાવર વટાણા ના કબાબ બનાવવા નો પ્રયાસ કર્યો છે. જેમાં મેં ધુંગાર આપ્યો છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બની છે.રેસીપી ને દિલ થી બનાવી છે એમાં પ્રેમ નો ઉમેરો છે જેને લીધે ખાનાર ને તૃપ્તિ નો ઓડકાર આવશે. Pragna Mistry -
-
સીખ કબાબ (Seekh Kebab Recipe In Gujarati)
#MRC₹post1#seekh Kebab#સીખ કબાબવર્ષા ઋતુ માં બજીયા, વડા ખાવાની ખૂબ મજા પડે છે. હું ખાસ આ ઋતુ મા મકાઈ ના કબાબ બનાવુ છું. મસ્ત તીખા તીખા ખાવાથી જલસો પડશે.ચાલો બનાવીયે સીખ કબાબ Deepa Patel -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta -
મિક્ષ વેજ દલિયા કબાબ
#લોકડાઉનદરરોજ તો શું બનાવીએ શું બનાવીએ એમજ પુછીએ છીએ ઘરના સભ્યો ને.પરંતુ આ લોકડાઉન માં તો ઓછી સામગ્રી માં પણ નવી નવી ડિશ બનાવી દઈએ છીએ.બરાબર ને બહેનો....તો આજે મેં એજ રીતે એક નવી ડિશ બનાવી છે.થોડા શાકભાજી પડ્યા હતા ફ્રીજ માં તો તેનો ઉપયોગ કરી દલિયા સાથે મિક્સ કરી કબાબ બનાવી દીધા. Bhumika Parmar -
વેજ ગલૌતી કબાબ (Veg. Galauti kebab Recipe in gujarati)
ગલૌતી કબાબ એમ તો નોન વેજ કબાબ છે જે મીટ માંથી બનાવવા માં આવે છે. પણ મેં અહીંયા રાજમા નો યુઝ કરીને બનાવ્યા છે. જે ટેસ્ટ અને હેલ્થ માં બેસ્ટ છે. Originally આ કબાબ લખનૌ ના છે. એવું કહેવાય છે કે લખનૌ ના 1 નવાબ ઢીલા દાંત ના કારણે રેગ્યુલર કબાબ નતા ખાઈ શકતા તો એમના માટે આ કબાબ બનાવવા માં આવ્યા જ સુપર સોફ્ટ છે અને મોઢા માં મુકતા જ ઓગળી જાય છે એટલે તેનું નામ પણ ગલૌતી મતલબ ગળી જાય આવું આપવા માં આવ્યું છે.#North #નોર્થ Nidhi Desai -
દહીં પનીર કબાબ
#મિલ્કીઆ કબાબ દહીં અને પનીર નો ઉપયોગ કરીને બનાવાયા છે, જે એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવા બને છે. જેમાં બટાકા નો ઉપયોગ ફક્ત કબાબ ને આકાર અને બાઇન્ડિંગ મળી રહે તે માટે બહારનું પડ બનાવવા માટે કર્યો છે. અને અંદર નું પૂરણ દહીં નું કર્યું છે. Bijal Thaker -
દલિયા ચીલા
#હેલ્થીદલિયા અથવા ઘઉં ના ફાડા ખૂબ જ પૌષ્ટિક છે. વજન ઉતારવા માટે તથા ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે. અહીં મેં દલિયા માં થી ચીલા બનાવ્યા છે. જેને ઢોસા પણ કહી શકાય. તેનું ખીરું બનાવવા માં આથો લાવવા ની જરૂર નથી હોતી. સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
કોબીજ કબાબ
અહીં મેં કોબીના કબાબ બનાવ્યા છે જે સ્વાદ ના ખૂબ જ સારા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે#post 14 Devi Amlani -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
મીકસ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
કબાબ એ એક એવી વાનગી છે જેને તમે સ્ટાર્ટર તરીકે લઈ શકો છો,અને તેમાં તમે તમારી પસંદગી નાં સ્ટફિંગ લઈ શકો છો અને સેલો ફ્રાય કરેલ હોવાથી હેલ્થી રેસીપી કહી શકાય. Stuti Vaishnav -
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
ક્રિસ્પી કોર્ન કબાબ (Crispy Corn Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclubક્રિસ્પી કોન કબાબ (સ્ટાર્ટર રેસિપીઝ) Sneha Patel -
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
હરાભરા કબાબ કપ્સ વીથ મેક્સિકન સાલસા
#સ્ટાર્ટર્સહરા ભરા કબાબ એક ખૂબ જ જાણીતું સ્ટાર્ટર છે જે આપણે ઘરે કે બહાર રેસ્ટોરન્ટ માં ખાઈએ છીએ.પરતુ આજે મેં એજ સ્ટાર્ટર ને ટ્વિસ્ટ કરી નવું સ્ટાર્ટર બનાવ્યું છે અને મેક્સિકન સાલસા અને ચીઝ ઉમેરીને એકદમ ટેસ્ટી બનાવ્યું છે. Bhumika Parmar -
અખરોટ કબાબ (Walnuts Kebab Recipe in Gujarati)
#walnutGo Nuts with WalnutsKitani Khubsurat Ye Meri Dish haiSwad Eska Bemisal Benazeer HaiYe WALNUTS Kebab HAI યે અખરોટ કબાબ હૈ..... ઓ..... હો...... હો..... હો....હોહોહોઆટલા સ્વાદિષ્ટ કબાબ મેં આ પહેલા ખાધા નથી... Ketki Dave -
-
-
વેજિટેરિયન શામી કબાબ
#એનિવર્સરી#સ્ટાર્ટર/શામી કબાબ નોનવેજ થઈ બનતા હોય છે, અહીં બનાવેલ બિલકુલ એના જેવાજ અને ખુબજ સ્વાદિષ્ટ કબાબ મસૂર ની દાળ માંથી બનાવ્યા છે. જે પાર્ટી સ્ટારયે માટે ઉત્તમ વિકલ્પ છે. Safiya khan -
-
દાલ કબાબ
#સુપરશેફ#વીક4#દાલકબાબ એ ઉત્તર ભારત ની વાનગી કહી શકાય. હારા ભરા કબાબ, શામી કબાબ, દહીં કબાબ, દાલ કબાબ ઘણી રીતે બનતા હોય છે મેં આજે થોડી easy રેસિપી લઈ ને દાલ કબાબ બનાવ્યા છે.. જરૂર try કરજો. Daxita Shah -
વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
#GA4#Hyderabadi#cookpadgujrati#cookpadindia હૈદરાબાદ ના સિકમપુર ના કબાબ ખુબ જ ફેમસ છે.અલગ અલગ વસ્તુ અને અલગ અલગ સ્ટફિંગ કરી ને અને સ્ટફિંગ વગર પણ આ કબાબ બને છે..ખુબ જ હેલ્ધી અને ખુબ જ ટેસ્ટી લાગે છે. મોઢા માં મૂકતા ની સાથે જ મો માં ઓગાળી મજય તે એની ખાસિયત છે. તો ચાલો. Hema Kamdar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#FDમારી ફ્રેંડ ની સ્પેશ્યલ વાનગી એટલે હરાભરા કબાબ. તેને આ કબાબ બહુજ ભાવે. Richa Shahpatel -
રોસ્ટેડ કોનॅ- બોટલ ગાર્ડ - ટોમેટો સૂપ વિથ ગ્રીલ પુલાવ કબાબ
#સ્ટાર્ટ#સ્ટાર્ટર્સસુપ સાથે આપણે કબાબ અને પુલાવ રેગ્યુલર ખાતા હોય છે. આજે કંઈક નવીન કરીએ પુલાવ ને કબાબ ના રૂપમાં બનાવીયે .ટામેટાનો સુપ રેગ્યુલરલ બનાવતા હોય છે પણ આપણા બધાની ના પસંદગી અને ખૂબ ગુણકારી એવી દૂધીનો ઉપયોગ કરીને ટોમેટો અને દૂધીનું સુપ બનાવીએ. Bansi Kotecha -
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
હરાભરા કબાબ સ્ટાર્ટર રીતે સર્વે કરી શકાય અને આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. Chintal Kashiwala Shah
More Recipes
ટિપ્પણીઓ