કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વામીનારાયણ ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વામીનારાયણ ખીચડી રેસીપી મુખ્ય ફોટો

સ્વામીનારાયણ ખીચડી

Niharika Darshan Rathod
Niharika Darshan Rathod @niharika2592rathod

#પીળી

#પીળી

વધુ વાંચો

સ્વામીનારાયણ ખીચડી

Niharika Darshan Rathod
Niharika Darshan Rathod @niharika2592rathod

#પીળી

#પીળી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  • 1/2 કપખીચડી ના ચોખા
  • 1/4 કપમગ ની મોગર દાળ
  • 1/4 કપતુવેેર ની દાળ
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીઘી
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 3ગ્લાસ પાણી
  • 1મોટુ કેપ્સીકમ
  • 1મોટુ બટાકુું
  • 1મોટું ટામેટુુ
  • 1મોટું રીંગણ
  • 1/2 કપવટાણા
  • 1 ચમચીઆદું-મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2નંગ લવિંગ
  • 1નંગ તજ
  • 3-4નંગ કાળામરી
  • 2સૂકાં લાલ મરચા
  • 1નાનું તમાલપત્ર
  • 3ગ્લાસ પાણી
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 નાની ચમચીગરમ મસાલો
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા દાળ ચોખા ને ધોઈ પલાળી રાખવા ત્યા સુધી એક કુકર માં ઘી અને તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ,જીરું ઉમેરી તતડી જાય પછી હિંગ નાખી,તજ,મરી,લવિંગ, તમાલપત્ર, આદુ મરચાં ની પેસ્ટ ઉમેરવી, બધા શાકભાજી ઉમેરી દેવા સરખું મીક્સ કરી મીઠું,લાલ મરચું, હળદર ધાણાજીરૂ ઉમેરી હલાવવું,પાણી ઉમેરી ઉકળવા દો. ખીચડી ઢીલી જોઇએ તો પાણી વધું ઉમેરવું. પાણી ઉકળે ત્યારે દાળ ચોખા ઉમેરી ગરમ મસાલો નાખી ઢાંકી 4 સીટી સુધી થવા દો.ખીચડી પર એક ચમચી ઘી અને કોથમીર નાખી સવ કરો.

    સ્વામીનારાયણ ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વામીનારાયણ ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વામીનારાયણ ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Niharika Darshan Rathod
Niharika Darshan Rathod @niharika2592rathod
પર December 14, 2019 10:29

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ચીઝી લોચો
  2. અમીરી ખમણ (સેવ ખમણી)
  3. પાઈનેપલ બટરસ્કોચ રવા કોકોનટ બરફી (વીથ આઉટ ઘી)
  4. લસણિયા ગાજર
  5. વેજિટેબલ નૂડલ્સ
  1. આલુ દાળ પોટલી
  2. મૂંગ ઉદડ ​​દાળ અને મકાઈ બાજરી રોટલા
  3. ચ્યવનપ્રાશ
  4. શાહી દાલ તડકા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11044185
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close