બોમ્બે ફેમસ વડા પાઉં
#સ્ટ્રીટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બટાકા ને બાફી ને મેશ કરી લો હવે કઢાઈમાં તેલ લઇ તેમાં રાઈ નાખો પછી તેમાં મીઠા લીમડાના પાન નાખી દો પછી તેમાં આદુ લસણની મરચાં ની પેસ્ટ નાખી સાંતળો હિંગ નાખી દો
- 2
હવે તેમાં બાફેલા બટાકા ને નાખી દો પછી તેમાં મીઠું અને હળદર, લાલ મરચું પાઉડર નાખી હલાવી લો અને તેના નાના ગોળા વાળી લો હવે બેસણ માં બધો મસાલો કરી ખીરું તૈયાર કરો
- 3
હવે ખરા માં બોળી વડા તૈયાર કરો હવે ચટણી ની સામગ્રી ને કોરી શેકી લો અને મિક્સર માં ક્રશ કરી લો
- 4
હવે પાઉં ને વચ્ચે કાપી લો પછી તેમાં ચટણી લગાડી લો પછી તેમાં વડા મૂકો અને તળેલા મરચા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11087958














ટિપ્પણીઓ