રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વઘારેલા મમરા અને સેવ ને મિક્સ કરીને સાઈડમાં મુકી દો. પછી કાંદા, બાફેલો બટાકો,ટામેટુ, કાકડી અને બીટને ઝીણા ઝીણા સમારી લો.
- 2
હવે તેમાં મિક્સ કરવા માટે ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણી બનાવવા માટે તેમાં કોથમીર, બે મરચા, મીઠું સ્વાદાનુસાર,ચાર-પાંચ ફુદીનાના પાંદડા,લીંબુ અને એક નાનો ટુકડો ગોળ ઉમેરીને મિક્સરમાં મિક્સ કરો.
- 3
હવે આપણે લસણની ચટણી બનાવી શું. લસણની ચટણી બનાવવા માટે એક ખલ માં પાંચ છ કડીઓ લસણ લઈને તેમાં સૌપ્રથમ જીરુ ટિચવું. જીરુ બારીક ટી ચાઇ જાય એટલે તેમાં લસણ ટીચવું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મરચું અને મીઠું એડ કરવું.
- 4
હવે મિક્સ કરેલા મમરા ને સેવ માં ફરસી પૂરી, તીખીબુંદી, ચવાણું તથા ડુંગળી,બટાકુ,ટામેટુ,કાકડી,બીટ અને કોથમીર તથા ચાટ મસાલો બધું જ ઉમેરીને મોટા વાસણમાં બરાબર મિક્સ કરવું. ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ગ્રીન ચટણી અને લસણની ચટણી ઉમેરવી.
- 5
આ બધું મિક્સ કર્યા બાદ તેમાં જરૂર પ્રમાણે ખજૂર આમલીની ચટણી એડ કરવી. પછી તેના ઉપર થોડી સેવ,દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશિંગ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
ચટપટી ભેળ
#સ્ટ્રીટ ફૂડ#ચાટજ્યારે ચાટ નું નામ આવે એટલે સૌથી પહેલાં ભેળ જ યાદ આવે તો ચાલો ભેળ ની સામગ્રી ભેગી કરવા માં લાગી જાવ જોઇ લો તેની રીત Daxita Shah -
-
-
-
-
-
દહીં પાપડી ચાટ (Dahi papdi chat recipe in gujrati)
#goldenapron3#week15#imliચાટ નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય છે.સાંજ ના સમય માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકાય છે દહીં પાપડી ચાટ.... મારી દીકરી એ બનાવી છે આ ડીશ... એટલે વધારે ચટપટી લાગી. Bhumika Parmar -
-
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
-
-
-
ભેળ સંજોલી કચોરી
#GA4 #Week26 ભેળ સંજોલી પૂરી કડક ફૂલેલી તળી ને એક ડીશ માં મૂકી તેમાં ભેળ ભરી ઉપર ખજુર, ધાણા, અને લસણ ની ચટણી , ઝીણી સેવ અને ડુંગળી, બુંદી સાથે સર્વ કરાય છે Bina Talati -
ભેળ
#ઇબુક #day18 સૌાષ્ટ્ર મા ભેળ ખૂબ જ પ્રખ્યાત છે લારી ઉપર મળતી ભેળ ખૂબ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે ભેળ બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ