મેક્રોની ખીચડી

H S Panchal @cook_15769872
#પીળી
આજે શનીવાર બાળકો ને રજા તો કઈક નવું અને છોકરા તથા મોટા ઓ ને ભાવે એવુ "ઈન્ડોચાઈનીજ" ફુડ બનાવ્યું આશા મીત્રો તમને પણ ગમશે🙂🙏
મેક્રોની ખીચડી
#પીળી
આજે શનીવાર બાળકો ને રજા તો કઈક નવું અને છોકરા તથા મોટા ઓ ને ભાવે એવુ "ઈન્ડોચાઈનીજ" ફુડ બનાવ્યું આશા મીત્રો તમને પણ ગમશે🙂🙏
રાંધવાની સૂચનાઓ
- 1
મેક્રોની, સ્વીટકોન બાફિલો, બધા સીમલા મરચા કાપી લો... ખીચડી મા હળદર નાખી ને કુકર મા છુટી થવા દો... બટર, તેલ મુકી એમાં કડીપતા નાખો...
- 2
પછી બધા સીમલા મરચા,સ્વીટકોન,નાખી સોતળો, ચીલીફેલેગ, ઓરેગાનો, મિક્સહબ્સ, રેડ ચીલી સોસ, મીઠું નાખીને સોતળો અને મેક્રોની નાખો અને છેલ્લે ખીચડી નાખી બરાબર મિક્ષ કરી લો... તૈયાર છે મેક્રોની ખીચડી બટર થી સજાવો. 🙂
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11202723

ટિપ્પણીઓ