લીલા ચણા નું ગ્રેવી વાળું શાક
#રેસ્ટોરન્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા ચણા મિક્સર માં લઇ ક્રશ કરી દો.
- 2
પછી એક તપેલી માં તેલ લઇ રાઈ જીરું નાખી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લો.
- 3
પછી તેમાં ચણા ની ગ્રેવી નાખી થોડું પાણી નાખી થોડીવાર થવા દો.અને બધા મસાલા નાખી મિક્સ કરી લો.
- 4
અને પછી એક બાઉલ માં લઇ લીલા ચણા નું ગ્રેવી વાળું શાક સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11449157




ટિપ્પણીઓ