રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નાન માટેનો લોટ બાંધવા ઉપર જણાવેલ મુજબ બધી સામગ્રી મિક્સ કરી થોડું થોડું કરીને પાણી ઉમેંરી એક નરમ લોટ બાંધી લો.લોટ બંધાઈ જાય પછી સહેજ તેલ વાળો કરી ઢાંકીને 2 કલાક માટે ઢાંકીને મૂકી દો.
- 2
સબ્જી માટે એક કડાઈ માં 3 ચમચી તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં કાળામરી,ઈલાયચી, તજ,લવિંગ,સુકા લાલ મરચા, કાજુ ઉમેરી મિક્સ કરો પછી તેમાં લસણ ની કળી, આદુ અને મરચા ઉમેરી મિક્સ કરો અને પછી ડુંગળી ઉમેરી બરાબર સાંતળી લો.
- 3
ડુંગળી બરાબર ચડી જાય પછી તેમાં સમારેલ ટામેટા ઉમેરી ટામેટા ને પણ સરસ ચડવી લો.હવે આ મિશ્રણ ઠંડુ થાય પછી એક મિક્સર જાર લઇ તેની એક સ્મૂથ પેસ્ટ બનાવો લો.
- 4
હવે સબ્જી બનાવવા માટે અન્ય એક વાસણ માં 4 થી 5 ચમચી તેલ ગરમ કરો.પછી તેમાં જીરું,તમાલપત્ર, લસણ મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો અને તરત જ બનાવેલ પેસ્ટ અને 1/2 ગ્લાસ પાણી ઉમેરો.
- 5
હવે ગેસ ધીમો કરીને હળદર,મીઠું,લાલ મરચું,જીરા પાવડર ઉમેરી મિક્સ કરો પછી તેમાં ચોરસ આકાર માં સમારેલ કેપ્સિકમ અને ડુંગળી ઉમેરો અને ઢાંકીને 3 થી 4 મિનિટ ચડવી લો.
- 6
4 મિનિટ પછી તેમાં પનીર ઉમેરી મિક્સ કરો અને ફરીથી ઢાંકીને 3 મિનિટ ચડવી લો.છેલ્લે તેમાં કસૂરિ મેથી,કોથમીર,ગરમ મસાલો અને મલાઈ ઉમેરી મિક્સ કરો.
- 7
હવે નાન બનાવવા માટે બાંધેલા લોટ માંથી એક લુવો લો.અને ઓવલ શેપ માં વણી લો.પાછળ ના ભાગે પાણી લગાવી ગરમ તવા પર સેકી લો.
- 8
એક બાજુ થઈ શેકાય પછી તવો ઉલટો કરી બીજી બાજુ સેકી લો.અને તરત જ બટર લગાવી ગરમા ગરમ સર્વ કરો.
- 9
હવે પનીર અંગારા સર્વ કરીએ તે પહેલાં સબ્જી ને મલાઈ,કસુરી મેથી થી ગાર્નિશ કરી ઉપર ડુંગળી ની સ્લાઈસ મૂકી તેની પર સળગતો કોલસો મૂકી તેની પર ઘી રેડી તરત ઢાંકી દો.
- 10
2 મિનિટ પછી ઢાંકણ લઇ લો અને સર્વ કરો.
- 11
તો તૈયાર છે એક દમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં પનીર અંગારા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર,અને નાન
#એનિવર્સરી#વીક-3મેઈન કોર્સ મેઈન કોર્સ માં આજે મેં પાલકપનીર,અને મેંદા ના લોટ ની નાન બનાવી છે. મેં પહેલીવાર નાન બનાવી છે .પણ મસ્ત બની છે.પાલક પનીર તો બને છે. પણ નાન સાથે પણ બોવ જ ટેસ્ટી બની છે. Krishna Kholiya -
-
-
-
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
-
પનીર અંગારા
#goldenapron3#week -9#પઝલ-વર્ડ-સ્પાઈસી# મિલકી ગોલ્ડનપરોન 3ના વિક 9 માં મે સ્પાઈસી ઘટક લઇ ને મિલકી કોન્ટેસ્ટ માટે પનીર લઇ ને સ્પાઈસી એવી પનીર અંગારા બનાવ્યુ છે . જે ખરેખર ખૂબ જ સરસ અને ટેસ્ટી સ્પાઈસી બનાવ્યું છે. Krishna Kholiya -
-
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabjiઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે. Arpita Shah -
-
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
પનીર ટીક્કા વિથ મખની ગ્રેવી
આ રેસીપી માં પનીર ટીક્કા બનાવ્યું છે અને તેને નારિયેળ ના દૂધ અને માવા ની મખની ગ્રેવી માં નાખી સ્મોકિં ફ્લેવર આપવા માટે કોલસા અને ઘી થી સ્મોકિંગ કરી સર્વ કર્યું છે Urvashi Belani -
સ્ટફડ્ પનીર ઓનીયન ગાર્લિક ચુર ચુર બટર નાન
#મૈંદાફ્રેન્ડસ , મેંદામાંથી બનતી નાન માં પણ ઘણી વેરાઈટીઝ છે. મેં અહીં પનીર ઓનીયન નું સ્ટફિંગ કરી ને બટર નાન બનાવી છે. જેમાં સર્વ કરવા માટે કોઈ સબ્જી ની જરુર નથી ફક્ત પંજાબીપીકલ અથવા દહીં સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
-
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
-
-
કોર્ન પનીર અંગારા
#EB#Week14મારા બાળકો ની આ ફેવરિટ સબ્જી છે. રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં બનાવી છે. ટેસ્ટ માં ખરેખર ખુબ જ સરસ છે. તમે પણ ટ્રાય કરજો તો ચાલો... Arpita Shah -
-
-
કેપ્સીકમ નાન પીઝા
#એનિવર્સરી#વીક2#સ્ટાટર્ર કેપ્સીકમ નાન પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
More Recipes
ટિપ્પણીઓ