મસાલેદાર બ્રેડ કટકા

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
મસાલેદાર બ્રેડ કટકા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11584601
સૌ પ્રથમ બ્રેડ નાં ટુકડા કરી પાતળા મીઠા પાણી મા નાખી તરત જ દબાવી ને કાઢી લો
એક સર્વિંગ ડીશ મા ટુકડાને ગોઠવી લો. પછી ઉપર બટેટા મોં માવો, ડૂંગળી, સેવ, મસાલા સીંગ, બધી ચટણી નાખી વળી ઉપર ખુબ જાજી સેવ ભભરાવી કોથમીર ભભરાવો અને સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ