વેજ હક્કા નુડલ્સ
#goldenapron3
#week6
Key word : noodles
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકવું પાણી ગરમ થઇ જાય એટલે તેમાં મીઠું અને થોડું તેલ ઉમેરવું ત્યારબાદ તેમાં નૂડલ્સ બાફવા મૂકવી નુડલ્સ બફાઈ જાય એટલે તેને એક ચાળણીમાં કાઢી તેને ફ્રીઝમાં ઠંડા પાણીથી ધોઈ લેવી જેથી નુડલ્સ એકદમ છૂટી બનશે
- 2
હવે નુડલ્સ બફાઈ ગયા પછી આપણે બધું જ શાકભાજી એક સરખી સાઈઝ ના કાપી લેશો હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં સુકી ડુંગળી કેપ્સિકમ ગાજર કોબી તેમાં ઉમેરી અને બરાબર સાંતળી લેવું
- 3
હવે તેમાં જરૂર મુજબ મીઠું સોયા સોસ ચીલી સોસ અને ટોમેટો સોસ નાખી બરાબર મિક્સ કરવું ત્યારબાદ તેમાં બાફેલી નુડલ્સ નાખવી
- 4
હવે નુડલ્સને ત્રણથી ચાર મિનિટ સુધી બધું જ શાકભાજી મિક્સ થઈ જાય ત્યાં સુધી ગેસ પર રાખવી ત્યારબાદ ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે વેજ હક્કા નુડલ્સ
Top Search in
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (3)