રોટી સેન્ડવીચ
#goldenapron3
# week ૭
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી નો લોટ બાંધી ને રોટલી બનાવો અને પછી કોબી ડુંગળી બીટ ને ખમનો પછી બાફેલા બટેટા ટામેટા ડુંગળી કાકડી કેપ્સીકમ ની સ્લાઇજ કરો
- 2
ગ્રીન ચટણી બનાવી અને પછી એક બાઉલ માં ખમણેલું છે એને લો અને તેમાં મ્યોનિઝ ચિલીફેક્સ ઓરેગાનો નાખો નિમક નાખી અને મિક્સ કરો પછી એક રોટલી લઇ તેમાં ગ્રીન ચટણી લગાવો
- 3
હવે તેના પર મિક્સ કરેલ પૂરણ લગાવો પછી તેમાં સલીઝ કરેલા ટામેટા અને કેપ્સીકમને તેના પર ગોઠવો પછી તેના પર ચાટ મસાલો નાખો અને પછી એક રોટલી લઇ તેમાં ગ્રીન ચટણી લગાવો
- 4
પછી તેના પર બટેટા કાકડી અને ડુંગળીની સ્લાઈસ મૂકી અને ચાટ મસાલો નાખો અને પછી તેમાં ચીઝ નાખો
- 5
પછી તેના પર એક રોટલી માં ટામેટા સોસ લગાવો ને પેક કરી દો પછી એક પેન લઇ તેમાં બટર લગાવી અને તેના પર સેન્ડવીચ ધીમે થી રાખી દો અને તેને ઢાંકી ને ૨ મિનિટ રાખો પછી તેને બીજી સાઇડ પણ સેકી લો
- 6
બીજી બાજુ સેકાઈ જાઈ એટલે તેને કટ કરી ને સોસ અને ગ્રીન ચટણી સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes






















ટિપ્પણીઓ