ગાજર- બીટ નું સલાડ

Sonal Karia
Sonal Karia @Sonal

ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે.

ગાજર- બીટ નું સલાડ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે . બીટ સાથે હોવાથી કલર પણ બહુ જ સરસ થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ ગાજર ખમણ કરી ને
  2. ૧ નંગ નાનું બીટ ખમણ કરીને
  3. 2ચમચા ટમેટા ઝીણા કટ કરેલા
  4. 2ચમચા કેપ્સીકમ ને ઝીણા કટ કરેલા
  5. ૧/૨ ચમચી મરચું
  6. ૧/૨ ચમચી ખાંડ
  7. ૧/૨ ચમચી લીંબુનો રસ
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ વસ્તુને એક મોટા બાઉલમાં લઈ મિક્સ કરી સર્વ કરો. ગાંઠીયા સાથે આ સલાડ બહુ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes