જૈન વેજીટેબલ હાંડવો
#goldenapron3
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને પીસી લેવી ત્યારબાદ તેમાં છાશ નાખીને આથો દેવો. છ કલાક પછી તેમાં મીઠું નાખી અને થોડી છાશ નાખીને પાતળુ ખીરું તૈયાર કરો ત્યારબાદ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમા રાઈ જીરું તલ સૂકા લાલ મરચાં અને લીમડો નાખો પછી તેમાં ચોપર કરેલા કોબી અને કેપ્સિકમ ઉમેરો લીલા વટાણા ઉમેરો થોડીવાર ચડી જાય પછી આ મિશ્રણને આથામાં મિક્સ કરી દો પછી કોથમરી of નાખી દેવી
- 2
હવે ફરી પાછું કડાઈમાં ૩ ટેબલ સ્પૂન તેલ નાખવું પછી તેમાં એક ચમચો હાંડવા નું ખીરું નાખો પછી તેના પર ડીશ ઢાંકીને ને થોડીક વાર ચઢવા દેવું પછી તેને બીજી સાઇડ ફેરવવું થોડી વાર ચઢવા દેવું આ રીતે વેજીટેબલ હાંડવો તૈયાર થઇ જશે ગરમ ગરમ વેજીટેબલ હાંડવો ને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11920385








ટિપ્પણીઓ