રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળને પીસી લેવી ત્યારબાદ તેમાં છાશ નાખીને આથો દેવો. છ કલાક પછી તેમાં મીઠું નાખી અને થોડી છાશ નાખીને પાતળુ ખીરું તૈયાર કરો ત્યારબાદ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમા રાઈ જીરું તલ સૂકા લાલ મરચાં અને લીમડો નાખો પછી તેમાં ચોપર કરેલા કોબી અને કેપ્સિકમ ઉમેરો લીલા વટાણા ઉમેરો થોડીવાર ચડી જાય પછી આ મિશ્રણને આથામાં મિક્સ કરી દો પછી કોથમરી of નાખી દેવી
- 2
હવે ફરી પાછું કડાઈમાં ૩ ટેબલ સ્પૂન તેલ નાખવું પછી તેમાં એક ચમચો હાંડવા નું ખીરું નાખો પછી તેના પર ડીશ ઢાંકીને ને થોડીક વાર ચઢવા દેવું પછી તેને બીજી સાઇડ ફેરવવું થોડી વાર ચઢવા દેવું આ રીતે વેજીટેબલ હાંડવો તૈયાર થઇ જશે ગરમ ગરમ વેજીટેબલ હાંડવો ને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્ષ વેજીટેબલ હાંડવો (Mix Vegetable Handvo Recipe In Gujarati)
આ રેસીપીમાં વટાણા મેથી ની ભાજી લીલી ડુંગળી તુવેર ગાજર કોબી ફલાવર જેવા વેજીટેબલ લઇ શકાય kruti buch -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30minsગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ. Bina Samir Telivala -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11920385
ટિપ્પણીઓ